પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૧
પંચદંડ.

પંચર્ચા. પ્રધાન રાણી પાસે રહ્યા, પ્રીતેથી પ્રભાત થયે; વનિતા કહે વેહેલા આવજો, વધાઇ આગળથી કહાવો. ૫૧૪ વછર જઈ મજુસે ચા, પ્રહાર દડને ઉપર કહ્યાં; આવ્યા પ્રધાન કુચીને ઘેર, નિરખી રાજાએ સઉ પેર. ૫૫૫ વાટ જોશે શ્રી વિક્રમ રાય, એવુ કહીને થયેા વિદાય; નિકળ્યા નરપત ત્યાંથી તેઢ, મનતા ભાગ્યેા સદૈદ્ધ, ૫૫૬ સતવાદી તે સાંખી રહ્યા, પ્રતિઉત્તર તે નવ કહ્યા; કુંચી કહે સાંભળરે રાજ, સફળ થયાં તારાં મનફાજ. ૫૫૭ પ્રતાપદંડ છે મારે ઘેર, તુજને આપું પ્રીતે પેર; ઔા ડ જીતે જેહને, પ્રતાપદંડ આપુ તેજી. ૫૫૮ મૃત્યુ લેકમાં શેાભા અેડ, પંચદમાં શિ છે તે; મારે મન હતું એક વરત, તે મે તમને આપ્યુ' તરત. ૫૫ રાયદુઃખ દેહનાં વાભિયા, પૌંચદંડ પુણ્યે પામિયેા. દાહરા. માનજ દીધાં મહિપતે, કમિનીને વાત; જીત્યા જશ પૃથ્વિતણા, વાધી છે હુગ ખ્યાત. વાગ્યાં જજીર છતનાં, ભારે હતી ભીંત; કરી નાંખી તે કરફડા, આપે થયા નચિંત. અખિલ રાજ તેણે કસુ' અછત રહ્યા નહિ કાય; શકચામ્યા છે શાસ્ત્રમાં,જોતીક લખિએ જોય. પ'ચંડ પરતાપથી, થયું. ઈંદ્રને જાણ; કરામત ખાધા કલ્પની, પામ્યા એ પરમાણ. ઉનમ એક નવ રહી, થયેત તેહ, માનવરૂપે મહિપતી, થયેા દેવરૂપ દેહ. દૈવત " દ્રાસનતળુ, દ્રતણું આસન; મન રીઝીને માકહ્યું, ભૂપતને ભાવન. અતરીક્ષવિમાન ઉતચુ',શુભ સભા મધ્ય સાર; પાછળ જડિત્ર પૂતળી, પુરણ વિશ ને ખાર, સાક્ષાતકાર થનતપુ, જડિત રત્ન અમૂલ; વરતુલ આકાર તેના, જેવુ કમળનું ફૂલ. તુ ગજ ખતરીસનુ, અતુલ તેજ અપાર; હાથ હાથ છેટે પુતળિ, શણુગાર સહિત તે સાર વાજાં તેના હાથમાં, વસ્ત્ર વિવેક અગ; શાભા કાણુ કહી શકે, રાજસ રૂ। રંગ. ૫ ૩૮૧ પૂ પર ૫૫ ૧૯ ૫૬૭