પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૨
સામળ ભટ.

કુર સામળ લઢ પંચદડ તેણે જમાં, પૂઠળ શોભા પત્ર; સ્ફાટિક મણી હીરે જડયુ,શીર સેાહાબુ ઋગ. ભાષા પુણ્યથી પામિયા, દેવને દુર્લભ જે; સ્વર્ગપૂરીથી ઉતસ્, શુભ આસન ા તેજ. અધિપતિ આસન ભાગવુ, એડો એ આસન; પછે વર્ગ રાજા ગયા, મહિપત માટે મન શાલિવાહન શક કચ્યા, સ્વર્ગ ગયે। ભડ ભૂપ; પૃથ્વિમાં આસન ઉતર્યુ, જેનું રૂડુ' રૂપ. કહે પૂતળી ભેાજ સુણુ, એવા થયે તે રાય; તેવાં જો પરાક્રમ કરી, ધરા સિંહાસન પાય. વિક્રમમહિમા સાંભળે, આણીને મન ભાવ; વ્યાધી શાક પડે નહી, સ્વપ્ને નાવે તાવ. હરસિદ્ધિ કિરપા કરે, મહાકાળેશ્વર નાથ; ગાય શિખે ને સાંભળે, નવનિધ ઉપર હાથ, પરમારથપર પ્રીતડી, સાહસીક તે ર; દાતા જનને દિલ વસે, નિરગુણુ જનને દૂર. ચરિત્ર એ ચિત્તમાં ધરે, કરે પુણ્ય મહા દાન; આ લાકે સુખ ભોગવે, પરલેકે જશ માન. એવુ કહીતે પૂતળી, આપે ગઈ આકાશ; એવુ કથા પૂણુ થઈ, કહે કવિ સામળદાસ. શ્રેતા વકતા સાંભળા, કહે કવિતા કરોડ; સામળભટ કહે મેલજો, જે જે શ્રી રણુોડ. www. પંચદંડની વારતા ૧૨ ૧૭૩ º ૫૭૪ ૫૭૫ ૫૭ ૫૭૭ ૫૭ ૧૭૮ ૧૮*