પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અંગદવિષ્ઠિ. ઝુલણા છંદ. આરાધું અન્નપૂરા ચિંતા કર ચૂરણા,કરૂણા કર તુ’ ધણુ’ કામ થાશે; પૂજ્ય પરબ્રહ્મને ધારી એ ધરમને, કરમ તે શરમથી ધર ધાસે; ભંડાર અભરે ભરે સુખસાગર તરે, સકળ સંકટ હરૈ ગગ ન્હાશે; કહે કવિરાજ રાખે લખ લાજ, જે કાઈ બહુચરી ચરણુ હાશે. ૧ ધરમ ને અરથ ને કામ સરળ કળે,મેક્ષ મહિમા મળે ધરમ ધામે; સૂત્રને પુત્ર સપુત સુખસાગરે, દિવ્ય દાતાર ઠેર ઠામ ઠામે; સત્ય ને શીળ સતેાષ શ્રીવતસુખ, કોટિક જનમથી કીધ કામે; કહત સામળ સો તાપ ત્રિવિધિ તો, રિદ્ધિ ને સિદ્ધિ શ્રી રામનામે, ૨ હે. શ્રીપતિ ગણુપતિ સરસ્વતિ,કરણ કોટિધા કામ; કહે કવિ સાભળ કરજોડી,ચરિત્ર હૃદૅ ધરૂ' રામ, રાજરાજેશ્વર રામ, જતપાવન જરૂપ; લકાગઢ કાસીસડૅ, પેરા ભારે ભૂપ. સેતુપાજ આંધી સખલ, ઉતરીયા ત્ર તીર; દમાવતદાતા નિધિ, શ્રી રાજસ રઘુવીર. રામ હૃદૅ વિચારિયુ, પૂરણ આણી જુદુ જોર થાએ નહીં, તે તે વિચાચુ’ વિષ્ઠિકારણે, નરકુણ નિર્ભે હાય; એમ વિચારી આપથી, સેના સામુ જોય. પ્રીત; રૂડી રીત, ૩૯૪ થય. હનુમાન હઠીલે ડાય, જોતાં રાડજ માંડે; ટુકારા નવ સહુ તન, મનથી શેષ ન છોડ; સુગ્રીવ સિંહાસન ઠામ, કામ ક્યમ એવુ‘કહિયે; નલ નીલ જાંબુવાન, ચિત્ત વિશ્વાસ ન લહિયે; શૂરપૂર દૃઢ ધીર માહા, સાહસીક લાયક માન સમાન સુભટ સહિત, યમ અંગદ પ્રત્યે કહું. લહ; 8 મ