પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૭
અંગદવિષ્ઠિ.

અંગદવિષ્ટિ. સાતી; અ–પાષાણુ અનને પ્રીછવું કેટલું, જેહમાં ગુણ નહિ જ્ઞાન વીશ છે નેત્ર પણ અંધ વપુએ યે, શેષતે શે નથી ચિત્ત તા; જે કરે જેટલું ભેગ તે ભગવે, તે તમે દેખશો ધંધ ધાતા; વાળ વૈકુંઠ પદ પામિયેા પ્રીતથી, રામજી મુક્તિપ૬ દિવ્યદાતા. રા–કાપડી વેષ લઇ વન વિષે જે કરે, શીશ જટા ધરે સગ સારા! સીતની શુદ્ધ નવમાસ નિરખી નહી, આજ સાગરતણા દીઠ આશ; લાવિએ રીંછ લગૂર લખ કોટિધા, માનવી મૂળ મુખવાસ મારા લકતિ છત્રપતિ રાય રાવળ્ સà, રાઢમાં જીતશે રામ તારા ! એક કિકર અહીં આવશે રામને, તે નહીં તાહરી ખેલ સાંખે; તાત મારાતણી કીર્તિના કવિ તમા, હું ખમુ બાલ રે ભુંડ ભાખે; અન્ય જણને આશિઆળ શી તાહરી, જો ઘડી એકમાં જોર આંખે; લક પુલંક એ એક એકે ભરી, નિમિષમાં નિધિતણે નીર નાંખે! રા-કહે દશાનન સુણે! વાળિકા દીકરા, પ્રીત સમાર તું પેર પૂડી; રામ ઉપર તને હેત કયમ ઉપજે, તાતને મારિયેા કાળ કૂટી; પિંડ પાળે તારૂ વેર વાળે નહીં, પેટની બેઠમાં વાટ ઉડ઼ી; કર અહિં ચાકરી બાંધ્ય ત્યાં ખાકરી, રામશું રાઢ કર આવ્ય ઉઠી. બુદ્ધિખળહીણુ તુ ક્ષીણુ આયુષ થયા, રાવણ મૂઢ મુખ શુજ ભાખુ’; અધિરાજ કેરડાં, દર્શને નિત્ય હું દીવ્ય દાખું; રાજમહારાજ સહુ અમૃત રતખાણુ પૂર પ્રેમની, તે તજી ઝેર નિરવત ચાખું; સ્વામી સામળતાં ચરણુ પ્રતાપી, તુજ સમા કિંકરા ક્રાંડ રાખું! રા-વેદ અવસાન આવ્યે! હવે વાનરા, પશુય જાણી નેતા દંડ લેતા; પડ તારે શતખંડ કટકા કરે, ક્રાધથી ઉઠશે જોધ જેતા; ખાલ નખ નખ લઈ દુઃખ દનૈ દમે, લકથી છુટશેા લાભ લેતા રામની આણુ જે સત્ય તુ કહે નહીં, જેતુ સમા સેનમાં સુભટ કેતા? –શૂભ સુભટ ઘણા જુગ જોડે જમે, તે થકી લક્ષધા રૂપાતણા રાચમાં ભેજ્ય ભાવે કરે, કાંસની થાળ કઇ પત્ર પ્રેમે; કૃતિકામાંહી અશન કઇ કાર્દિધા, એમ મરજાદ સહુનરત તેમે; તેતણી જી વીણી અમે જીવીએ, હું હરખ હેમે; મે ખત ખેમ. પય. રા-મૂરખ મૂઢ અજાણુ, બ્લૂ’ ખેલે કયમ ઝાઝું; કાણુ ગણુતીમાં રામ, લશ્કરી સુણતાં હું લાગ્યુ’; કાઠે ખીલાં ખાનાર, લંગૂરાં કાટિક લાવ્યે; ત્રાધકેરાં દૂધ મણિધર મણિ લેવા આવ્યા; ૪૧૭