પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૮
સામળ ભટ.

vie સામળ ભટ વળી તારૂણી મારી તાટકા, તે પ્રાક્રમ દીઠું તમે; વળી હાય પરાક્રમ રામનુ, કઠું કિંકર સુષેિ અમે, ઝૂલના છંદ, કરતૂક પૂછે કસ્યાં એદ્ર કરતારનાં, જેહમાં જોરના જુગત ઝાઝા; કાટિ બ્રહ્માંડ મડાણુ સૃષ્ટિતા, મેક્ષ મહિમાતા મૂળ માઝા; અવતાર અશે કરી વશ દિલીપ કુળ, કીધ પરમારથ કેઢિ કાળ; ગરવરાગુનિધિ તારિયા તુબ જ્યમ, શીશ રજુ રોળશે રામરાજા. રા-વધતુ વેણુ વધે અલ્યા વનચર, કેટલી બુદ્ધિ તરતીબ તારી; પ્રાશન કરે પિલવાં વાલિએ વાનરેશ, માટાઇ જુએ એણે નાખ્યા મારી તાટકા તારૂણી રાંકડી રંડ એ, છતીયા નીચ નિમૅલ્થ નારી; રામના કામ ઋણે અધા જગતમાં, ધીર એ વીર એ ધર્મધારી. અત્ર્યંબક જ્યાં ત્રાડિયા માન તુજ માડયે, છોડિયા ત્યાં તુને ધમઁ ધાવી; દેશમસ્તક દક્ષમાં રાખિયે કક્ષમાં, પલક એક પક્ષમાં હાડ હાર્યા; ક્રેટિ રાક્ષસ હણ્યા, ભય તેના નવ ગણ્યા, વેદ ભણિયા હવે તુજ વાર; મારવા ર્કને લૂટવી લ’ને, પાપથી એસરે રામ ભાશા રાવણુ-માનવી માનવી સૉંગ રહેછે સહુ, ભાકડાં સાથે મન એનું મળ્યું; નાનપણમાંહિથી નામ કાઢ્યું જુએ, પરવી પુરથી રાજ ખાયું; ક્ષત્રીવટ ખાઇને જોગ જટા ધરી, શરમ તે કરમ ને ધરમ ધોયુ મંત્રી તુજ સારખા પ્રાક્રમી પારખ્યા, દશકંધ રામનુ જોર જોયુ થાળેલા, અગઢ-મંત્રી તે પુણ્યવંતા પૂરણ, ધર બેઠા લખ લૂટે છે; શ્રી દશરથના નંદન સાથે, ધારા વેદની છૂટે છે; લાયક લીલા લક્ષ્મણ સાથે, અમૃતના ધન ઉઠે છે; અભાગિયા અક્કરમી. અંગદ, રત્ન પરશુ મૂકે છે? ૧૮૧ ય. રાવણ-મેલે વધતા ખેલ, તાલ ખુવે છે તાર'; શિવ સામા નાખે રે,માન ઘટે નહિ મારૂં; આયુષ તારૂ’ અલ્પ, એક બડીમાં આવ્યું, તાતનુ' લેતાં વેર,ભાગ્ય ભુંડું તુજ ભાવ્યું; અવતાર અક્ળ તારી ગયા, વેર ન વાયુ વેઠમાં શશ્ત્રને જઈ શરણે રા, પાવક ઉઠે તુજ પેટમાં ! ૧૮૨