પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૦
સામળ ભટ.

૪૨૦ સામળાટ. લના છંદ. એ અ-આરેગિયાં અમૃતકુળ જેણે અતિ ષાં, તેહને ઝેર તે કુણુ લેખે; હાર હેવી જેણે હેમ માતીતણા, કાચ કથીર કુણુ પૂડ પેખે; પાની પારખી જેમણે પ્રેમદા, સખણી દાખુ તે લાભ લેખે; રામËદે વસ્યા ત્યાંય રાવણ કસ્યો, માન સાચુ નહી' મીનપેખે. ૧૮૯ રા-કપુત ઉઠ્યા અલ્યા પેટ વાળીતણે, તાતની દાઝતે તે ન જાણી; તાત જેણે હણ્યા ભય તેને મન ગણ્યા,પેટ ભરે તેના ગુણુ વખાણી; મુખ્ય શુ' લેઈ મુખ્ય સાથ મેલે કે, પ્રતીતથી જોર જાણી; એ જીવ્યાપે મળ્યુ’ માત માથે ભલુ, મુડ બર ઢાંકણી પૂર પાણી! ૧૯૦ -મંદોદરી શુભસતી તેહના તુ પતિ, તેટલા માઢ મે’ એલ્યુ' સાખું; દિવસ દશબારમાં માત હવે વિયુ,ભાર કાઈ ઇષ્ટને સત્યભાખું; કુંજરતણે ગળે કાઢ થ્રુ કોપશે, એ વિષે તાહરૂ`ોર ઝાંખુ; રામ દે આજ્ઞા હવડાં હું કરૂ, લક તુને નિરે નાખું. રાકરગરે કોડ દાડા થઈ કંકા, કામની કાજથી દીન દાસ; લેતા નથી પ્રાક્રમ લંકપતિ કેરલાં, દેવ દાનવ રહે ધેર વાસ; આપ અસ્વાર્ આસન થકી ઉઠશુ, માંધશું નરપતિ નાગપાસ; કારચડુ નાખીને કોડ પોચાડશું, આજ અયોધ્યાતણી મેલ આશ. બાંધી ફખિત અગઢ-કહા જાને મૂરખ, તુ દશરથકે નંદનકું; સનકાદિ ોગી જેસે, પીર ધ્યાન ધરત હૈ; પતિત પાવનએ, ખાન હું ખલકો; ભક્તનકા બલ કમ ફના કરત હે; શશિ શેષ શારદ જી, નારદ અસિષ્ટ બ; ભૂપર જીવા જોન વા, ભરતપુર ભરત &; સામળ જ્યુકે સ્વામીકી, પ્રતિત તુ’ ષષ્મ દેખ; ગિરિવર ગંભીર ધીર, નીર્ પર તરત હે'. ૧૯૩ ખૂલના છંદ. રા-સીત લેતાં ઘણું સમઝસા સાવસા, વાઢ વાંકી ઘણી વિકટ વાંઢા; (બબુલ સૂકાંબળે લક્ષ લાગે નહા, હુ પર પડે છે એક છાંટા; રૂતપીલ્યા થકી તેલ તે કયાં થકી, અધિક અંતર વિષે આડ આંય; રામને કામ છે માય રાવણતણે, ખાવા છે સુદૃ મહિં ક્રોડ કાંટા 11 ૧૨૪