પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૭
અંગદવિષ્ઠિ.

અંગદષ્ટિ. આયુશના આરા તારે, પામ્યા પાર પાર પાર; રામચંદ્ર રાજ રૂઠયા, કામી તારા કાળ ખુટયે; લંકા સાઁ લાખ તારી, લૂટુ' લાખ લાખ વાર. ય. રાવણ–રામના દંતમાં દૈઈ, સિતાજી તું હરી લાવ્યે; શતા કરતા રાન, દશ માસે અહિં બ્યા; પામરકુરી પેર,ભીખારી ભાવે ૪૭ ૩૭ ભમતા; માંકડ કુકડમાંય, રથો રાજી થઈ રમતા; ભરદ મૂછાળા છે કામની; પાસથી, કઠણુ લેવી જાએ જુએ મુકું જીવતા, જરૂર આજની જામની. અગન-મરદ મૂર્છાળા હાય, તેહ શિદ થાય ભિખારી; નરપતિ હાય નરેદ્ર, ચારે તે કાં પરનારી; સામદ હાય શૂર, રિદ્ધિપતિ રાવ કે રાણા; તે શિદ પાડે બુમ, કામુકે કર ચંપાણા; ચા અધર્મ નવ આરે, ભુંડા ખેલે ભાંડમાં; તાલ ધટે તુને મારતાં, રામને મન તુ રાંડમાં. ૨૨૯ રાવણ-સાત લાખ છે પુત્ર, એક મારે શું થાશે; લાખ એંશી હજાર, માત્ર પ્રાઢા છે પાસે; એક વિભીષણુ ભ્રાત, ભૂર ભૂડા થઈ ભાગ્યા; જ્યમ ચુડેલના પાગ, પૃઢ આખે એક ધાગા; લગુર મૂઢ લવરી કરે, મત ન મૂકે સનમાં; કાસદ કિંકર કમ નારિયે, તેાલ વિશ્વરૂ તનમાં. ૨૩૦ લના છે. ૩૨. તુજ સાર અગ–કુવર લાખ તારાકેરી કાનિ કર, વાંઝણી એટલી ધીર ધા શ્યામા સાથે લક્ષ તરૂણુ ધર તારે, ગર્ભે ગાળું રડે ક્રોડ ખુળવતનો અંત આણું અલ્યા, હોડ હઠ કાડથી નન્ય હાર; રામ રજન્મશ એ પુણ્ય પ્રશંસ, કરૂ હુંય નિર્દેશ એ નમ તા શત્રણ-માંકડા રાંકડાં જા ધેર જીવતા, વાંકડા કાંકડા ખેલ કેવા? સામાતા કટકડા કાઢ કરાવશે, વનચરા પાસથી લાછુ લેવા ખતા ભટકડા ભાવ ભૂલી જશે!, ચટકા સેવશે સિધ્ધસેવા લટકતાં શીશ દેશે ધડ જુજવાં, રામ નહીં આવી હાથદેવા. અાંકડા જાણિ કહે તુ મને માંકા, માંકડ મેલશા તાજ જીવે; સકટ પણ સાંકડા પાપ પૂરણ બડા, ચાર ચિત્તે ચઢયા કાજ કવા;