પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૩
અંગદવિષ્ઠિ.

અંગદવિષૅ. ૪૩૩ આંધવા માંડિયા ખળ કરિ બહુ જણે, ચેગમાં ખાણુની ચેટ નાખો; વકારે વિમાનેથકા રાય રાવણ ઘણું, શૂર સામદ કયમ રહે સાંખી; હડખડાવ્યેા ધણુ હીક હા હે કરી, તરવા જોધ જ્યભ મધમાખી; રામનું નામ અંગદતણે અંતરે, પડે જ્યમ શસ્ત્ર અંગપૂલ પાખી. આપ જોરે કરી ઉછળ્યા અગદા, કારમાં કાપ આકાશે કીધે; વળી ગયા હાથ તે તેા રહ્યા હીંચતા, દોષી દેહવટ કરી દાવ દીધી; બ્રહ્માંડ ભાગી પડે એમ ભૂપર થયું, મધ્ય પડ્યા જ્યાં શૂર સીધા, નાઠા નૃપતિ સહિતદાનવા દર્શાદેશા, પાંચ કેટિતણા પ્રાણુ પીધા. થુમ પડી બધા દેશમાં બહુા વધે, રૈયત ધણું નાસવા છેક છૂટી; ાજે કરી પૂછ્યર્ડ કંઇક પરાક્રમી, હિમ્મત હઠીલાતણી ટેક છૂટી; વિદાર્યા ઘણું વાનરે નખવડે પર ઘણુાં, આયુષ અયુતાંતણી ખાંત ખૂટી; યુપી વાત વીપરીત સા વિશ્વમાં, વાનરે એકલે લક નાસતા નર દીઠા ઘા નરપતે, વાસ બાધા માંહે ત્રાસ સગૂરનું જોર લેખે લખધા લઘુ, કાર તજે કયમ એન્ડ્રુ એ; હુંકાર ને હાડ એ મેડ કાડે કરી, ક્રી ભૂપ સભા ભરી ધાટ પેઠે; દંત કરડી મહા મૂછ મરડી પછી, આસને રાય બળવંત ખેઠે. નાગપાશ આણિ કર્યા વગર લૂટી પેઢા; વા ગાળ દશ વીશ ત્યાં દીધી રીતે કરી, વાળીત ધુમ્મરે ઘેરી લીધે; રાસબાર કોઇ ઇષ્ટને આ સમે અગા, પલક એકમાં તૂજ પ્રાણુ પીધે; નામ ટાળ્યું તારૂ રામ તુજ શત્રુએ, દાદા ત્યમ દીકરાઘવ દીધે. અ-કુડ બૅાલે અણ્ણા કુંવર કૈકસીતા, નાક છેદન કરૂ નિમિષ નાથે; જીવતા જોર દેખાડવા માંડિયુ, જોર હોતે તે વળગ્ય આંય ખાથે; પ્રીતથી પ્રત્યુત્તર કરે તેા હુ’ પરવ, હુક્રમ નથી રાઢ તુજ સાથે; લેખ લખ્યા ભ્રાતા લક્ષવસા, રાવતણું મેત શ્રીરામ હાથે. ફખિત. રાવણુ-રાવ કહે રાવણની, રામ આગે રીસ કરી; પરવરે પુરમાંથી, પેર કહું પ્રીતની; જોર હાય જીદ્દ કરી, રાઢ રણુજંગમાંય; લક્ષ્મી સહિત લ’ક લીજે,માંગીર વાડ઼ા ઝીતની; કાયર હું સાયરથી, નાસા નિર્માલ્ય થઈ; નાસતાને મારૂં નહીં, રક જેવી રીતની; લખ કાઠિ વીસ વસા, ઉત્તર કહે અંગદ તુ; દેહ ખભે આપુ નહીં, આપ મૂા સીતની.