પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૫
અંગદવિષ્ઠિ.

અંગદવિષ્ટિ, દૃશષ કૅમે માર્યા મરશે, નવ નાડનુ' કર્યું નિકંદન; અગઃ-ઇશ્વર ગત ઈશ્વર સી જાણે, દશક ધ હણુરી દશરથ નંદન, ૨૭૩ કૅબિત. શૈલા રાવણ બાંધે છે સમશેર સહુ, ઝુઝવાને જાય રહ્યું; તેમાં કેરી, ધાએ મુખ ખાય છે; સ્લામ કહે સઉ સતી, પત માને આપ પતિ; રતિલત રામ જેવા, પાવર્ક પળાય છે; દાતા દાતા કહે સહુ, ખેલે ન દાતા બહુ; આ લખણુ લાખ જર, દેતામાં જણાય છે; કાટિ કોટિ કરે કામ, દુ:ખથી જોડાવે દામ; ચાડિયાની જીભ માંહે, જર તે ગણાય છે. અંગ—યાડિ ચતુરાઇ કહે, ચિત્ત તારા માં ચહે; લેતા કહું વાત અર્થ, પરમાર્થ ક્ષમતું; વુ પડશે ત્યાં સાસુ, કામ થાશે તારૂ'કાચુ; રામે રાય રાવણુ તુ, દેખી જોર દામનુ ગગા દિ ઉલટી વડું, નૈવ નીર્ માબે ચઢે; પડે ધ્રુવ પલકમાં, મેર ડગે મામનુ; પૂર્વ રવિ પ્રાચી જાય, એટલુ' કદાપિ થાય; અળ ન જાય એક, ખેલ ખાણુ રામનું. રાવણઉગ્યેાતે આથમ્યા દીસ, દુખવાને આવ્યું શીશ; રીસ કરૂ' કેત્તી તુને, ઠગવાના મઠ છે; આવરા દીસે તારૂ, ભન કામળ થયું મારું; તારૂ એક વચન મૂઢ, કાસદા તુ માટ છે; જા લઈને કહે તહિં, શું બકે છે ઉભે અહિં; જાંડે જરી જીવ તારા, લખ્યુ' એ લલાટ છે; મેકલ્યા છે શીખ Èઇ, લાભે લાબ લાંચ લઇ; એ ભલાઈ ખેલે શકે, ભૂપતને ભાટ છે, અગઢ-કરત કરે રામની, શૈષવી શારદાજી; મહારૂદ્ર કેંદ્ર ચક્ર, જપ્યા ખેંગ જાપ છે; વરૂણુ વાયુ વિશ્વદેવ, નગ નાગ નદીન; નક્ષત્ર જોગ ગ્રહ તારા, યે ઋતુ છાપ છે; ત્ર દેવ ત્રણ બામ, ત્રશુ નાદ ત્રણ વે; ત્રણ કાળ ત્રણ રૂપ, અલખ એ આપ છે; ૪૩૫ ૨૭૪ ૨૦ ૨