પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૬
સામળ ભટ.

૪૩૬ સામળા. સામળ કહે અર્નિશ, પુષ્પવત રામ જપે; રામ જેને નહિ હૃદૅ, તેના પૂછું પાપ છે. રાવણ-રામ જય રામ ભજ, રામ સાથે સ્નેહ કર; રામજીને રીઝવીને, રામ રાખ્યું મનમાં; રામ ક’ કર કામ, રામ કરે વશ ધામ; રામ રામ રાતે કહે, રામ કહે નમાં; રામ પે મરાળ્યે તાત, રામ સાથે કરી વાત; જાત જો રામ કેતાં, તેહ લાબ તનમાં; અધે ભાવ રામ કહ્યા, અંગદ શુન્યાલ થયા; ખીલાં કોઠાં વીણી ખાઇ, વશે જઈ વનમાં. અંગદ-કાટિ કોટિ કેંદ્રપદ, કે:ટિક કૈલાસ સૂખ; કાઢેિ રવિ તેજ જેહ, બુદ્ધુ હેર ધામમાં; કોટિ કોટિ વેદવાણુ, કાટિ ચિંતામણી ખાણુ; કાટિક કલ્યાણ વિધ, વૈકુંઠના વામમાં; કાર્ટિ કાર્ટિ કામધેન, કાટિ કલ્પવૃક્ષ ફળ; કાટિક અમૃત અંત, કરૂણા એ કામમાં; કાટિ જપ કાઢિ તપ, કાઢિ તિય કેાટિ ઘન; સામળ કહે સર્વ સુખ, વસે રામ નામમાં, રાવણ-જેને મન જેશ' ને, તેને મન મોટા તે; એહ તારે દિલ વસ્તુ, ચિત્ત ચોટ ચાખ્યુ છે; પૂજ્ય પદ પાગે લાગ્ય, તેઢુ પાસે વર માગ્ય; જાએ માગી ખાએ સર્વે,ભાગ્ય એહ ભાખ્યું છે; કહે લાખ લાખ વાર, મારૂ' દર્દ રહે ઠાર; ભાગ્ય’ મન ભાર કહેતે, હદે માંડુ રાખ્યુ' છે; પ્રીછે મનમાંહે પેર, ગુણ જાણે ધેર ઘેર; જન્મ જન્મ વેર રામ, રાવણને લખ્યું છે. પય. રાવણે પૂજ્યા ઇશ, ત્યારે એ અજિત કાવ્યા; રાવણે પૂજ્યા ઇશ, ત્યારે સીતા એ લાબ્યા; રાવણે પૂજ્યા ઈશ, દશ મુસ્તક એ પામ્યા; રાવશે પૂજ્યા શ, દુઃખ સઘળું તે ઇશ પૂજ્યા તે પરતાપથી, રામચંદ્રને વામ્યા; જીતશુ દાડા મૂક્યા છે છતા, એહુ ધર્મની રીતશું, ૨૭૦ ૨૨ ૨૭૯ ૨૮૦ ૨૦૧