પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૭
અંગદવિષ્ઠિ.

અંગદવિષ્ટિ અગઢ-કનકેશ્વર મહાદેવ, સીતા પિયુ કનપૂરીપર - કાપ્યા; વૃક્ષ, ઝેર તે રાવણુ શય્યા; ખાંતે ફળ તે ખા, ઝેર પીધે કેમ છવા; રૂયા ઘુપતિ રામ, દેશમાં નહિ રહે દીવે; નિશકુંભલા નારાયણી, જનક જનેતા જાજે; માતા હરવા તે મન કર્યુ, મેત અખુટે આણુજે. ૧૯૩ ઝૂલના છંદ, શ–વાત વીવેકની તેતુ' શ શુ' લહે, જંગલી જટ કુડા કર્મ કૂટે; આકના તૂરની પેર ઉડી જા, જે દિવસ માહરાં ખાણુ અે; જાનવર જાણીને મૂકીએ જીવતે, લાજ લંગૂરની કાણુ લૂટે; પ્રાજે કરી નાખશે પલકની પલકમાં એકલા ઈંદ્રજીત આપ ઉઠે. ૨૮૩ કખિત. અગઢમાન કર્યુ મૂઢ મતિ, જ્ઞાનહીણુ ગૂઢ ગતિ; શ્રાપ દીધા સીતા સતી, પડ્યા પાપાશમાં; મેકલ્યેા કાસદકામે, હુકમ ન દીધે રામે; નહિ તે વાસુ ઠામ ઠામે, વાનરાં અવાસમાં; હૃદૈનથી રહેતી રીસ, ત્રાડી નાખુ’તારૂ’ શીશ; ભાગુ ભુજ વીશ હુજી, હેત રાખુ હાસમાં; ભલપણું ભાખું ભાખ, શામતી દેઉં સાખ; ઈંદ્રજીત જેવા લાખ, ઊંડા આકાશમાં. ઝૂલના છંદ. શઠંડરાં દાદુરાં ખેલતા ખાબડે, તેહને હાંસ થઇ સિંધુ તરવા; કાગલાં ભગલાં મેડકાં માણતાં, ચાદ્ય તે ચિત્ત મોતીજ ચરવા; કાપડિયાં બાપડિયા ડાભડાં પહેરતાં, આવિયાં ઊઁડળે આભ ભરવા; ફ્રીડને પાંખ આવી તે તેા તરફડૅ, મરણુ આવ્યુ માથે મેલ ભરવા. ૨૮૫ કમિત. કાલવીએ તેની, કાલકમાં લસણુ લેટા શાભે નહીં અંગન્યાખવાં દૂધવડે, શામતા ન શમે બ્લેકની બરાસ માંય, ગંધ ગુણ ઘણી ઘણી, ૪૩૭ કાજળને; કાયરી; લાખ; પર ૨૮૪