પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૯
અંગદવિષ્ઠિ.

અંગદવિષ્ટિ. નાસે નરપતિ નાર, રાયરાવણની રાણી; માર માર સંભળાય,વિપરીત ખેલાએ વાણી; શેરીમાં ગયાં શ્વાન, કાગળુ કળકળવા લાગી; જાગ્યા ઘુવડ ગંભીર,ભયભિત થઇ રૈયત ભાગી; દરિએ માણૂસ મેકલ્યાં, જરૂરપણે જઇને જુઓ; બૂમ પડી શી નગરમાં, ઉલકાપાત એ શા હુઆ. ૨૯૧ કેંદ્રજીત થઈ જાણ, અધિક કાપેથી ચડિયા; સજ્યાં અંગ હથિયાર,આપ પોતે જઈ અડિયા; ભમર ચઢાનાં શીશ, શૂર સામદ શુભ સાધ્યા; પૂછ થરણુ પ્લવંગ, બહુ જોથી આંધ્યા; મ મૅરાંગપર ન્હે પડે,ત્યમ માર અ'ગદઉપર પડયા; તવ કાયા લાગિ કરવા, ચાતુર નર કાપે હંદ સમા શ્રી રામ, કામ કીધું તે વેળા; ઉડ્યા ત્યાંથી આકાશ, ભૂપત સહુ કીધા ભેળા; તૂટચા અધ તરતીબ, ક્રાયર કાઢિ કપાણા પડ્યા સભામાં શૂર, ચડાળ ચરણે ચ'પાણા; આજે જોર હાયતા જુહૂ કરેા, નહિતર આજ્ઞા દો મને; ચઢયે. સર તું ચૈત ચેતરે ચતુર નર, તરતિભવત જાણ્યા તૂને રાવણ-નવ ગજ જેતે નાક, દંત ગજ દશ દીસતા; ચાર હજાર ગજ ચહ્યું, હજાર હાથ હિંસંતા; પંચાણું ગુજની પુઠ, પ્રતાપ પંચાયણુ પેઢ; ત્રણ હાર તન ટૅક, જગતમાં નહિ કા જોટા; છે કાય કારમી કુંભકર્ણની, કારણ કાયે નવ જા જંગલિકે જીવતા, ઘડીએફમાં સાને ગળે. અગઢ–વાનર ઝેરી વછનાગ, ખાનારા ક્ષણુમાં ખૂટે; રીંછ સાપના રાષ્ટ્ર, તેને અડતાં તન તૂટે; રામ કાળા કાળ, શત્રુવટ શાભા સાટે; તમ અતલિબળ આપ,અવતાર લીધે તમ માટે; છે જોગણીરૂપ એ જાનકી, ખાંત થકી ખપર ભરે; રણુજંગ રાવણ જ્યારે રાપશે, ભૂપમાંસભક્ષણુ કરે. રાવણ-ખાંધે બહુ સમશેર, ઝુઝવા કારણ જાયે; શૂરાતાં વિખાણુ, બ્રાએ જે શીરપુર સ્ત્રી સહુ કહેવાય, કાએક સતીતા તાના સ્વામી સાય, ખન્ને અગ્નિમાં ખળશે; ખાયે; ફળો; ૪૩ ૨૩ ૨૫૪ ૨૦૧