પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૦
સામળ ભટ.

સામળ વાટ. સામે વઢે. વિખાણુ કરે તું વાનરા, તેણે મન મારૂં કઢે; મરદ મૂછાળા જાશું, જો ઈંદ્રજીત અંગદ–અંગદ કહે સાબાશ, મૂળ મન માન્યું મારું રણસંગ્રામે ર, દૃઢ મન રાખે તારૂં; હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ, વેર ઝાઝેથી વઢિયા; સાક્ષાતકાર વૈકુંઠ, સ્વર્ગ સમીપે ચઢયા; આધ અંત તે મધ્ય લગણુ, સ્થિરતા મન એવું હશે; અંગદ કહે રે સુણુ રાવણા, કાઢિ કલ્યાણુ તારૂં થશે. રાવણ-રામ સરખા ર૭માંય, રાખુંછું હું હજારા; અટવાશે જવ અનેક, વાનર તે રીંછ અચારા; ઈંદ્રજીતની આણુ, હાક કરશે રણમાંહે; દઢતા થઇને પાગ, કાણુ ટકાવે ત્યાંઢું; કુંભકર્યું ગ્રૂપ ભૂખાળુવા, દેખે તે પ્રાશન કરે; મૂરખ મન વિચાર્કર,વાનર ટ્રૂખી તે કયમ ડરે અંગદ–વાનર તે તે વાળિ, કક્ષામાં રાખ્યા તુજને; એકસે સીતેર દિન્ન, મુર્ખ કહેવડાવે મુજતે; વાનર તે હનુમાન, શેકવત ખાળ્યું જેણે; વાનર તે નળનામ, હાણ તાયા જળ તેણે; એ વાનર અંગદ સારખા, રંક કિકર શું કહુ કથી; સુગ્રીવ સુભટ નર સારા, નરપત તેં દીઠા નથી. ૨૫ ૪૪૦ ૨૫: ૨૩૭ રાવણ-રાજા કહેવાય રહ્યુમાંય, રાતે જે ઘુવડ ખેલે; રાણા ગાલા કહેવાય, કરે વાહન જે ખેલે; રાજા કહેવાયે ભાટ, હીંડે કવિ કારત કરતા; રાજા સર્વ કાફિલ, વસ્તુ લેકનાં હરતા; અકેક ગામના અધિપતિ, એમ રાજાઓ અનેક છે; પશુ આણુ સ્વર્ગ પાતાળમાં, રાજા રાવણુ એક છે. ૩.. અંગદ-સકળ જનાવર માંય,પ્રૌઢ ગુણસિંહ પરવરિયા; નવકુળમાંય નરેંદ્ર, શૈષ અવનિ શીર ધરિયા; આઠ અધિષત માંય, મેરૂ ગઢ મેટ્રો કહે છે; પંખો માંહે પેઢ, ગરૂડ હિર ચરણે રહે છે; રાક્ષસમાં મેટા રાવણે, દેશમાં લંકા ગુણુગ્રામ છે; અંગદ કહે ઉતત કારણુ, સામળના સ્વામી રામ છે. 3.1 રાવણ-રામ યાધ્યામાંય, કાલ અવતરિયે આપે; શ્રવણુ હણ્યા તા વિપ્ર, બાણુથી એતે આપે;