પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૧
અંગદવિષ્ઠિ.

અંગદવિષ્ટિ. ખાવા પીવા જોગ, થયા જોરાવર જોય; કાઢી મુક્યા વનવાસ, પ્રતાપ એ જોો પ્રેઢા; નક કુરંગ નવ ઓળખ્યા, ધાયે કરમાં ધનુષાં લિયે; અંગદ અક્કલ ગઈ તાહરી,એ બળથી રાવણુ કમ ખ્તિયે ૩૦૨ અગઃ–દસ અવતારીક રામ,નામ તે સરવે એનાં; પાણી પવન આકાર, પંચમાભૂત જન જેમાં; ર્સ બંધ સ્વર સ્વાદ, જાગ્રત સ્વપ્ન મન માને; મનસા વાગ્યા ફરમ, વાત જરૂમની જાણે; સરત પાલક સંહારમાં, ભારેકરમાં ભૂપ છે; સમજ રાય રાવણુ દ્વંદે, સ્વામી સામળનાં રૂપ છે. રાવણુમન માનીતે તૈય, હુંય યમ માનું સાચું; તું કરે તરણના મેર, મારે મન સર્વે સ્તુતિ કર જઇ તું ત્યાંય,તેગ શા ઝાઝા તાડા; બહુ યે બળ હોય, તેા હાં આવી દેખાડી; નાચે પૂત પાતાતણા, માતપિતા લે ભામણાં; કાચું; ૪૪૧ અંગદ-ઉગરે કાએક જીવ, ત્યાંય ખાલીએ ખૂહું; ઉગરે એક છવ, કરિએ દીઠું દીઠું; ઉગરે કાએક જીવ, અકલ ફૂલાવુ આડી; ઉગરે કાએક જીવ, કરિયે ચેરીક ચાડી; હાટી કાઢે છે હઠ કરી, તેય ઉભા છું ખરશે; અંગદ કહે રાવણુ રંક સુષુ, જીવ જીવાડશુ કારણે, ૩૦૩ આવાટ વાન્ત' લે, તુચ્છ વચન સમતુજતાં. અંગદમાનીતા સુગ્રીવ, સન્મુખ ઉભા કરજોડી; માનીતેા પ્રહાદ, પદ્મી પામ્યા જે પ્રાઢી; માનીતા અળિરાય, ચતુર્ભુજ ચાંપ્યા ચરણે; માનીતે વધીર, અચળ કરી રાખ્યા શરણે; માનીતા મહારાજના, દરશનથી તે। દિલ ઠરે; અણુમાનીતા અંગદે, ભાથાકૂટ તુજ શું કરે. રાવણ–રાવણુ કહે રે મૂઢ, પહાણુથી દીસે ચૈાઢ; મૂરખનો મહિપતિ, જગમાં નહી તુંજ જોડા; નકૂટતા નરેંદ્ર, અધિક દીસેછ અનાડી; વખાણીને વાત, કરે કરવી હાય ચાડી; જે ડાહ્વા હોય તે દલ ધરે, સંક્ષેપે શિક્ષા લહે; અંગદ શાં વગદાં કરે, કહે કેમ ઉભેટ રહે. ૩૦૬ ૩૦ ૩૦૧