પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૨
સામળ ભટ.

સામળ ભટ. રાવણ–ઉગારવા આવ્યા દેહું, ઉગારવાં વાનર રીંછાં; તે ઉડશે આકાશ, કાગતાં જ્યમ પીંછાં; કાય સતી નવ થાય, પતિ કા અવર મરતે; આપ ન ભાળે ભૂખ, પારકું ભેટ ભરતે; પ્રાક્રમ પરમારથ તાહરૂ, કુડ કપટ કરવા કામનું; પિતા ભાર્યે તે પ્રીતથી, રૂડુ ચિતશે રામનું. ૩૮ અગઢ-ઇંદ્રજીત સરખા તન,તેહ તુજ રણુ શળાશે; કુંભકર્ણ સરખા જોધ, ચાંચડવત તે ચાળાશે; સાત લાખ પ્રેઢાપુત્ર, કાયર થઇ ચૂંટાશે; રત્ન ખાણુની રિદ્ધ, લક લમી લૂટાશે; તુ શિવ વરદાનથી ક્રૂર છે, માન મગ્ન છે મનથકી; તુજ શીશથી પ્રંશ અળગા થયા, સીતા ટુરીતે દિન થકી. રાવણ-પૂ૪ ઈંદ્રને વાત, હાથ દીઠા મુજતનના; રૈશે ડામના ઠામ, મીારથ તારા મનના; બાર વર્ષે જળ અન, તજે નિદ્રા ને નારી; કુંભકર્ણ સાથે તે, ભડે જે ભૂપત ભારી; એકાએક કાળ હેયે નહી, ભાવ અક્ષર તુ શુ ભણ્યા; મુજ સાથે સમામૈ મળે, નથી જગમાં જનુની જણ્યા. અંગદઇશતણા એ ઇશ, એજ બ્રહ્માને બ્રહ્મા, અવતારિક એ અશ, કંઈ મનમાં તુ શરમા; લેાઢેલકડ દિન રાત, હિરણ્યકશિપુ નવ મરા; વરદાન હતાં વિપ્રીત, અકાર તૂજ પેરે ધરતે; તે સિદ્ધ થઇ નખે હણ્યા, તે પેરૈ તુજને થો; સામળ કહે તારા માતની, પ્રભુએ જાગ રાખી હશે. રાવણ–રાવણ કહે રામદુવાઇ, દેઉં છુ’ મગદ તુજને; પલક ટકાવે પાગ, ફ્રી ઉત્તર દે મુજને; શરમ નવ રાખીશ, જરૂર કહેજે ત્યાં જતે; વધારજે મુજ વેર, પ્રીતથી તેના થનૈ; ૪૪૨ જો મૂળ ધરાવે મુખ પર, રાવણુ કહે આવા અહી', ભારું કામ નીર વધારા નામનું; છે. રામનું. અંગદ–અગદ કહે સાબાશ, હાડ હઠ હિમ્મત તારી; તુજમાં પ્રાક્રમ પ્રોઢ, ખરી નીશાં થઇ મારી;

  • અત્રે ઈદ્રજીત એવું નામ જોઇયે.

૩૦. ૩૧૧ ૩૧ર