પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
પ્રેમાનંદ ભટ.

૪. પ્રેમાનંદ ભટ. કડવુ'૮ સુરાગ વેડી, એક સમે. એક સમૈ. એક સમે. એક સમે ચંડાળણી, ઉભી રાજ્જાર; વાસીદું વાળી કરી, કીધુ ઝાકઝમાળ, એક સમે. ટેક. રાજા તે સૂતા ઉડીયા, અતી પ્રાતુસકાળ; સુખ આડી સનમાર્જની, રાખીરે ચડા, તે જો બાણાસુ પૂછિયુ, સઘળા વિસ્તાર; મુખ આડી સનમાની, કેમ રાખી તે નાર. ચડાળી કહે રાયજી, સાંભળેા મહારાજ; વાણામાં મુખ કેમ લખવું, જાણી કીધી મેં લાજ. રાજા કહે સત્ય મેલ તૂ, નહિકર દેશરે દંડ; શા માટે આડી ધરી, સનમાર્જની વળતી ચડાળણી એમ વદે,સાંભળેારે ભૃપાળ; સાચું બેલૂં છું. હું હવે, રખે દેતારે ગાળ. પ્રાતઃસમે નવુ નહી, વાંઝીયાન તમારે કાંઇ રૂ નથી, સાંબળેને રાજન તે માટે સનમાર્જતી, આડી કીવી મે' રાય; સાસુ ખેલીબુ જે ઘટે, તેવા કરતેરે ન્યાય. રાજાએ સત્ય માન્યુ સહી, નવ કીધારે ઢેધ; રાજ મૂકી કૈલાસે ગયેા, બાણાસુર જોધ તપ કરવા વેગે ગયા, દૃઢ રાખી વિશ્વાસ; ડ એક સમે, એક સમે. વદન; એક સમે, એક સમે એક સમે, એક સમે ધ્યાન વસું મહાદેવનું, ‘સુને પુત્રની આશ. કડવું ૯ સુગગ માર્ તેણે સમે રાણી કહેવા૨ે લાગી, જોઇ રાજાનૂ રૂપ; ખાણુમતી એમ એલીયાં, રાય થયે। ક્ષસ્વરૂ ૫. રાય એ વરને શું લાવીયા, તમારી કોણ આવશે સગ આપત્ય સે નવ લાવીયા, દૂં ફૂલાવત ઉછર્ગ. ખામતી દુઃખ પામી કહે, બહુ બળતણું છું કામ; સંતાન મ્હારે કાંઇ નથી, રાયે રિસિવ યાગ કીધી, ચાલી1 કૈલાસગિરિએ આવીયેા, એઠા છે શિવજી જ્યાંહે. તાતને ચરણે લાગીયે, તવ પૂછયુ' શિવરાય; સતાન મ્હારે કાંઈ નથી, કાં પુત્ર પુત્રી થાય. વાંઝીયાનુ નામ. વનમાંહે,