પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
ઓખાહરણ.

આખાહરણ. ત્યારે પાર્વતીજી મેલીયાં, મારે પુત્ર એક ગણેશ, તે તે। આપ્યા જાય નહીં, ત્રોલાફના દેવેશ. આપષ કા આપે નહીં, જે પોતાનૂ સતાન; નેત્રીશ કાટીએ પૂજા કરી, મૃત્યુલોકમાં માત દેવ દૈત્યમાં પ્રીત ન હૈયે, પીત. પુત્ર ન થાય; વચન એવું સાંભળી, મત ઝાંખા થયે છે રાય. પછે ઉમાએ શિવને કહ્યું, પુત્રી લવણમાં છે જે; તેને ત્રીશ દાડા થયા પૂરા. આપને પુત્રી તેહ. ત્યારે પુત્રી કહેવા લાગી, સાંભળે મુજ માત; કલસેલારે આવું, સત્ય કહાને વાત. ફાગણ વદ તીયાને દીવસ, તું આવજે મુજપાસ; ગાર ફરીશ જો પુત્રી મ્હારી, તા પુરીશ તારી આશ. તે ભચું' બાન લઈને ચાલ્યે, લત્રણમધ્ય કુમાર; માથે ચડાવી થયે મારગ, આવ્યા નગરમાર. પછે ભાજન ભાગીને કન્યા કાવાડી, દીઠું’ તે સુંદર રૂપ; પંચામૃતે પખાળી કરી, સણુગાર સજીયા ભૂષ ભાટ ચારણુ ગુણ ગાંધ્રવર્તે, ત્યાં આપીયાં બહુ દાન; તરીયા તારણુ બાંધીયાં, જાણે પુત્રી પુત્ર સમાન. ગને બેસારી નગરમધ્યે, ફેરવી લાવ્યેા રાય; વાછત્ર વાજે અતિ ઘણાં, વળી બદી જા બહુ ગાય. શુકદેવ કહે પરીક્ષિત સુણા, વ્હેલી દેવકન્યા રાય; સદૈહ મનને ટાળીએ, પછે શૈલપુત્રી થાય. નિત્ય રાજસભામાં ખાણુ બેસે, ધરે બહુ અભીમાન; એવું જોઇને ખેલિયા, કાળાંડ જે પરધાન. ગર્વ ન કીજે રાય, કાંઇ મત વિચારી જોય; પાંચ દહેડા પુરુષને, કાંઇ છાયા ફરતી ડ્રાય. વલણ. છાંયા કરતી પુરુષને, સરખી સદા ન ડ્રાયરે; ગર્વ કદી નવ કચ્છએ, માના રાજા સાયરે. કડવુ’ ૧૦ સુ-રાગ સામેરી, બાણાસુરનૃપ એવા, દેશ તે કન્યાદાન; તેને પુણ્યે પામશું કુળ કટી પત્તુ સમાન. ૪૧