પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
પ્રેમાનંદ ભટ.

૪૨ પ્રેમાનટ્ટુ ભટ. આકાશ વાણી એમ હવી, સાંભળજે રાયનિરધાર; પુત્રી ા વરે પરશે, કારણરૂપકુમાર ત્યારે રાળ વિસ્મય પામ્યા, છે કાંઇ કારણ વાત; આકાશ વાણી એમ હતી, કાંઇ વરતશે ઉત્પાત. શુક્રાચાર્યને તેડીયા, પ્રશ્ન પૂછ્યું રાય; આકાશવાણી સુણીને, મને ચિ'તા મન બહુ થાય. જન્મપત્રિકા કરે ઐહતી, અશુભ ગ્રહ જે ય; તેને હું કરૂં પાધરા, કર મૂળ ચાલ્યા ઞાય. શુક્રાચાર્યજ મેલીયા, એ બળતણુ’ નહિ કામ; વિચારીને તેને રાળ, મનમાં મોટી હામ. તે ભવિષ્ય ટાળ્યું નવ ટળે, સહુ કડ઼ે જે આડે આંક; નિમિત્ત કા સ્કૂટે નહીં, ત્યાં ગ્રહતણા શેા વાંક જન્મપત્રીકા કરી એહની, સાંભળ રાજકુમાર; એ કન્યા જો પરણશે, ત્યારે વરતશે હાહાકાર મન વિચારી રાજા એલ્યે, શુક્ર પ્રત્યે એમ; એ કન્યા નવ પરણાવુ, એ વાતને મારે તેમ. વલણ. નિયમ મારે એ વાતો જે, પરણાવવાના હું નહીં; વિપ્ર પ્રેમાનદ કહું ખાને, માળિખે ચડાવી સહી. સાખી એમ કહિને માળીએ, રાખી આખાબાઇ રે; રખવાળા બહુ મૂકીયા, સુણા પરીક્ષિત રાયરે. કડવું ૧૧ મુશંગ લલિત, ઋષી કહે સુણુ રાય અનુભવી, એક કથા મધ્ય બીજી નવી; આણુાર વર પામીને વળ્યે, તે એક મૃગીયાને પળ્યા. મહાવનમાં ગયા રાય બાણુ, સારંગને કા સાવધાન; મૃગીયાને ગયા વનમાં તાત,આખા ચિત્રક્ષેાયે જાણીરે વાત. ચિત્રલેહાને કહે ખાય, ચાલે સહિયર પુષે ઉભિયાય; ચંદનપાત્ર કુસુમનારે દ્વાર, શ્રીફળ ફેફળ મૂકાં સાર નવેદ ખોરાં સર્કરા સાર, પૂજાયાળ ગ્રી કર નાર; ઉપહાર લઇને ચાલ્યાં સતી, મનમાં વિરહની થઈ ચટપટી.

  • એ પ્રતમાં આ સાખી છે, ને

એમાં નથી છતાં આપી છે,