પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
પ્રેમાનંદ ભટ.

૫૦ પ્રેમાનંદ ભટ કડવું ૧૮ મુ–ાગ વેરાડી, આશાભંગ થઇ ભામીની, શ્વે સ્તુતિ કરે સ્વામીની; ચિત્રલેતા ભણી તે ગઈ, એનિ તું શું સૂઇ રહીં. છે ચતુર કોભાંડ કુમારી, પૂછે વાત સકળ વિસ્તારી; ચિત્રલેહા કહે સુણુ ખાળી, કેમ રૂવે છે આંસુડાં ઢાળી. જાગિ સૈયર એબાફળી, કેમ રૂવે છે કન્યા ચાકૂળી; આવડી આખા શારે કાંપી, શકે આથારે તુજને ચાંપી. મારિ મીઠી તું રહે છાની, તને રક્ષા કરે રે ભવાની; કહે એનિ તને શું હવુ, સ્વમામાં હું કાંઇ નવું ? આખા કહેછે કરમે દેશ હાથ, થાડાસારૂ દુલ્યે મે નાથ; હસતાં રમતાં ચિડ ગયેા ક્રોધ, ફ્રાકટ કાંસૂ થયો વિરોધ. કર દીવે! ને ઘર નિહાળિયે,છે તે આટલામાં પિયુ માળિયે; ચિત્રલેડા કહે ઘેલી થ, દેવે અહિયાં અવાયે નહીં. આવિ ન શકે પ્રાણી પખના, એ તે વમાની ઝંખના; પીયુ પિયુ કરતાં તું સૂતી, માટે સ્વામાં દી( પી. સ્વપ્રે નિર્ધન પામે ધન, સ્વñ વઝા પ્રસવે તન; જાગે તે ઠાલા ઉછંગ, સ્વમ મૃગજળના તરંગ, ઈંદ્રાળની જેલી વસ્ત, ગ્રહિયે મૈં ઠાલેા હસ્ત; લબ્ધ ન થાય દીઠું સ્વપ્ન, દર્પણુ રૂપ ન આવે કને, ગાંધર્વ નગર તે ગગનકુસૂમ, ભાગ અસ્થિર સ્વમના તેમ નિદ્રાવશ મન કાંહી ભમે, સ્વમ સુખ નહિં સાચુ' કયમે. ચિત્રલૈહાયે દીધિ હુારણુ, સખી આખાને આપે ધારણ; કુંવરીનું મનાવા મન, કીધે! દીપક ફેરા ભવન. તપાસુ માળિયુ ચારે પાસ, પાડે આખા થઇને નિરાશ; વાધિ વિરહતણી વેદના, મુદ્રંગત થઇ અચેતના. ચિત્રલેહાએ ખેઠી કરી, હૃદયે ચાંપીએ ભુજ ભરી; કામવશથકી મન લાજતુ, વિરતા છે તન દાઝતુ. ટિ સખિયે પાયું નીર, વિરહું વ્યાકુળ વેદ શરીર; ચિત્રલેહા કહે સૂણુ સતી, સાવધાન થા તું, લાવુ પતી. કેમ વિસર્યું ભાનુ વચન, સ્વપને વો સ્વામીન; આખા કહે મને રમરણા થઇ, આણી આપ પ્રભૂતે અહીં. વિધાત્રી કહે શુ તેનુ’ નામ, સ્વપને સ્વામીનુ કાણુ ગામ; કાણુ નૃત પિતા ને માત, લઇ આવું કહે માંડિ વાત.