પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
પ્રેમાનંદ ભટ.

તીવ્ર બાણુ જારે એવુ શ્રવણે મારા પીતાનેરે કામળ શરીર, ઊંચા મોકલ્યુ કૈાઢ; થયા છે તે ભૂ આયુધ નથી? એક; ચાર લાખ વીર પાઠવ્યા, સામા થતાં ધા વિવેક. વાલા. કહ્યું, હાડીને, પ્રેમાનંદ ભટ છુટશેરે, કેમ સેહેશે સાંભળીને, જાણું હાંકી થયું છે, કટક કેમ ખણાસુર નથી જાણુતા, એવે અરે સ્વામી તમે ઠાલે હાથે, શું ભેગળ અબળા તુને ખારતણી આખા તુને શુ તારે આપે વીર મોકલ્યા, તે તું તા થરે લેગ વીર. વાલા. જાણ; પ્રાણું. સર્વેના તું ા ધેલા નાર; તે માટે લેખે ચાર. વાલા. અજાતાં તાંહાં જૂથ મળી, પંચાએનન મળીએ એક; તેનું પ્રાક્રમ કેટલું, તમે કહાની વિનતા વીશેક. એમ ફરતાં નહીં છુટીએ, કાલાવાલા તે ફાક; હુએની વહાલી હું જુદ્ધ કરૂં, જેમ જુએ ગામનાં લેાક વાલા. અનિરૂદ્ધ મરડીને નીસરે, એખાએ સાહ્યા હાથ; પ્રીતમ વઢવા નહીં દુર્ણાં, મારા મદનમને.હર નાથ, વાલા. વાલા. વાલા. વાલા. કડવું ૨૭ સુ-રાગ મારૂની દેશી. આખા કહે કથ એમ ન કીજે, ખળીયાશું વઢતાં બીહીજે, એ ધણા તમે એક જાતે, સેના મેાકલી મ્હારે તાતે. દૈયતે વાડ઼ન ને તમે પાળા, નાથજી તમે ઠાલામાલા; અને ટાપ કવચ તે અખતર, તમારે અંગે સહુ પીતાંબર. દૈત્ય સાંગ ખાણુ બહુ ભાલા, એકાગ્યુ તમે સુવાળા; એ તેા મદદન્મત્ત બહુ બળિયા, તમે સામળ પાતળિયા. સ્વામી છે અસુરને ભેદો, પેહેલાં મરતક ભારૂ છે; તમને દેખી દેખીતેરે મેહુ, તમે જીદ્ધ કરી તે કેમ જો↑? ઇચ્છા અંતરની ગઇ રીટી, દૈત્યે ભાળીયું લીધુ'રે વી’ટી; પ્રભુ પ્રાણુ કંપે છે મ્હારા, મુવા ધૈય કરે છે હાકારા. ઘણુ ક્રોધી વીરાધી છે ખાણુ, હાકે ઈંદ્રનું જાએ એસાન; ક્ત ભય પામે ખાણુની હાકે, બાણે પૃથ્વી ચહડાવી ચાકે, ઈંટન નાદે મેરૂ હાલે, ચક્રવર્તી સાથે નહી ચાલે; ક્ષત્રીસાથે રહે સર્વ બિહીતે, નાથજી તમે કંપેરે જીતા મંત્રી દાંત રહે છે કરડી, શુ જાગ્મા છે મૂરે સરડી; માટે પહેલાં તે મુજને મારા, પછે નાથજી રહ્યુમાં પધારો.