પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
ઓખાહરણ.

ઓખાહરણ. શશી સૂર્યવંશી નૃપ જેહ, તેની થરથર ધ્રુજે દેહ; પ્રધાન ક્રોધી પાવકની જ્વાળ, તેથી વિશેષ ભાણું ભૂપાળ. એમ કહિ ભરતી લેાચન, દેખી વારે છે સ્વામીન; કચ કહે ન કરૂં સગ્રામ, તે નાસી જવાના કુણુ ઠામ. અયે જીવતાં શું નહીં, કાં ન મરીએ નથી ઉગરવાને! ઉપાય, માટે ભય પામે જાએ સામા શું થાય ? પળમાં; નાઠે લાંછન લાગે કુળમાં, પ્રતિષ્ઠા તે એક સર્પને મઅર મેલે નૅ મધિર ડોલે, ન લે બન ગાજે કેહિર દે ફાળ, ન ઉછળે તે જાણવા ક્ષત્રી નાસે દેખીને દળ, ન્હાએ પુસ્ખ જાણી! હાંકયા વાધ ન માંડે કાન, શાર્દૂલ ઘરમાં ઘેાળા રહે પેશી, યુદ્ધે ચરણુ વહાણે રહે નહીં જાણુ તાળે. શિયાળ; વ્યંડળ શ્વાન; એશી, લીધી; એમ કહીને એખાનગી કીધી, ભડ ગાજ્યેય ને ભાગળ અસુર સેનાપરાષિયા, જેથી ઠેકીને પડિયે. દળમાં; ખળમાં. જેમ ગ્રાહ પેસે બહુ જળમાં, તેમ અનિરૂદ્ધ. પેઠે જેમ ઈ પેસે વાદળમાં, તમ અનિરૂદ્ધ્ ધાયા દૈત્યને આવ્યા મૃત્યુના દાડા, ગાજ્યા અનિરૂદ્ધ ધન અખાડા; પડતામાં બહુ પડતાળ્યા, ભેગળ પ્રહારે ધરણીએ ઢાળ્યા. કાભાંડે સેનાને જાદવ જોદ્દા લીધેા ઘેરી; વંટી પ્રેરી, હું ગજથમાં લઘુ કેસરી, ચંદનને બાવાએ ઝીટી, અસુરે અનિ વળ્યા છે લીધે મૃગબાળ વેરી. વીંટી; તૂય. દાનવ કહે માનવ ય, અમે સિદ્ગમાં મુગટ મત્રીને ચરણે ધરે, તે મત્રીવાયક એવાં સાંભળી, ધાયે તે મૃત્યુથી ઊગરા; અનિદ્ધ ખજૂ ઊકળી. નાંખે દૈયભારી મુદ્ગલ, તેમ અનિરૂદ્ધ ભૂજભગળ; વીશ સહસ્ર અસૂર ત્યાં ત્રૂટયા, એકીવારે શરૂ બહૂ માં, આયુધધારા રહી છે વરસી, પડે પરીધ પી ને ફરસી; દાનવ ધાયા છે ટાળે ટાળાં, વરસે ભિડીમાલ ને ગાળા. થાય દુંદુભીના ગડગડાટ, થાય દ્વાકયા હુસ્તી કે હુલકાર, થાય મંત્ર રથ ચક્ર છૂટે સણસણાટ, થાય ગગને ધજા ક્રૂડાટ; ખિ દેહલા નાચને બાટ, થાય ખાતે ઉચ્ચા ખાણા બદ્ધતા ખખડાટ. ખડગતા ચળકાર. અગ્નીના ઘુઘવાટ, મેલે માણતા સુસવાટ; ગાજે ગડગડાટ, ડ્રાય પતાં હૃા.. u ૩