પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનદ ભટ. દાનવના વાળ્યો દાઢ, અનિરૂદ્ધ મૂકાવે વાટ; કાષ્ટ્રને ઝીયા ઝાલીને કશે, કોઈને ઉરાડયા પગની દેશે. કોઇને હણ્યા ભેગળને ભડાકે, કનાં મુખ ભાગ્યાં લપડાકુ; ફાઇ અધસસ્તા કોઇ પૂરા, એમ સૈના કરી ચકચૂરા. તે રણુ ભયાનક ભાસે, બળ દેખીને એખા ઉલ્લાસે; મે તે આવડું ન્હાતૂ નણ્યુ, ચિત્રલેહાએ રત્નજ આપ્યું. શાણિતમ્પૂરી થયા છે. ડીલે, નાથજી રણ રૂધીર ઝીલે; ભડ ગાજ્યા તે પડયું ભંગાણુ, નાડા કાભાંડ લઇને પ્રાણ. હવુ ખાણાસુરને જાણું, એક પુરુષે વાળ્યા ધાણું; અસુરેશને ચડિયા પ, સજ્યાં કવચ આયુધ ૧ ટોપ. સૌં સૈન્ય તે તત્પર કા, ચડોા રાય દામૂ દીધું; પ્રક્ષય અગ્ની જેવે જાજવલ્ય, ભાણુરૂપ થયું મતૂલ્ય. ચડયા રાય ક્રોધે ગડગડિયેા, ફ્લ્યુ એાખાએ રણુ તાત ચડિયા; સૈન્યમા લેાક આગળ ચાલ્યા, કરમાં બુ ભાલા ઝાલ્યા. વાગી હાક ને ક્રિયા બાણ, તે તે થયુ ખાતે જાણુ. વલણ. જાણુ થયું જે તાત ચડિયે, કુણુ જીતશે સહસ્ર હારે; આંસૂડાં ભરતી ને શોક ધરતી, આખા રસાદ કરતી નાથરે. કડવું ૨૮ સુરંગમાર્ જાદવજી; જાવજી. દવજી; જાદવજી. મારા સ્વામીજી ચતુરસુજાણુ, આણુદળ આવ્યુંરે નવજી; દીસે સન્મ તે ચારે પાસે, હવે શું થાશેરે જાવછ. એ ળિયા સાથે બાથ, નાથ કેમ ભીડેારે હૂ કહુ છું. તમારી દાસી, નાસીને હીંડારે આ દળ આવ્યું બળવંત દિસે, રીશે રાતારે એકલડ઼ા અસૂરી મુખે, ખેતમે જાતા એ ગજ આવે બળવત, દંત કેમ સેહેરે જાદવજી; અસૂર અરણુવ ધામા, તણાયા જાશેરે જાદવજી. એવુ' જાણીને આસરિયે, કરિયે ક્રાધરે જાદવજી; એકલડાંને આશરે શાને, મારી પ્રીધરે જાદવજી, ધીરા થાઓ ને ધાએ, વઢા તા કાંસૂરે જાદવજી, મારી જમણી ફરકે છે આંખરે, વરખે આંસુરે જાદવજી, અને દિવસ લાગે છે ઝાંખા, નાખાને લાગલરે જાદવજી, તે તે ન સમજે સમાવ્યું, આવ્યુ દળરે જાવછ.