પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
ઓખાહરણ.

આખાહરણ. નમે મુજ કેહડીના હસ, મૂકાને બુદરે નંદવંછ. પાછા વળેછ લાગુ પાય, માને મારી બુદ્ધ જોવજી; ઘેલી દીસે છે ધરુણી, તરુણી તારી ટેવરે રાણીછ. અમે બાથકી નહિ ઐસરશુ, કરશુ સેવરે રાણી; અનિરૂદ્ધ જો રથી બાજે, લાજે શ્રી ગાપાળરે રાણીછ નાડે અર્થ ન એક રીકે,શી કીજે ચાલરે રાણીછ. વલણ. ચાલ શી કીજે 'ત આવ્યા, ઉગારશે મારા; મસ્યા નાય તે હાય ઘશિયા, રાવા લાગી નાર. કડવું ૨૯ મુ-રાગ મેવાડા. એ આખા કરતી તે કથને સાધ, હારે હઠીલા રાષ્ટ્રા; શા સારૂ ઉન્માદ, હારે હઠીલા રાણા. લાગું તમારે પાય, હુારે હઠીલા રાણા; આવી મેશે. તે માળિયામાંહ્ય, હારે હઠીલા રાણા. દૂ તા બાણને કરૂ પ્રણામ, છે કાલાવાલાનું તે કામ, એ તા બળિયા સાથે બાથ, હારે હઠીલા રાણા; તે તે બ્રેઇન રિયે નાય, હારે હઠીલા રાણુા. એ તો તરવુ' છે સાગરનીર, હારે હઠીલા રાણા; બળે ન પામીએ પેલુ તીર, હુારે હઠીલા રાણા. અનેકમાં એક કાણુ માત્ર, હારે હઠીલા રાણા; સામા મળ્યા છે. કુપાત્ર, હરે હઠીલા રાણા. મને થાય છે હારે હઠીલા રાણા; માનશુકન, હારે હઠીલા રાણુt; હારે હઠીલા રાણી. મારૂં જમણુ કરકે લોચન, હારે હઠીલા રાણા. મારા છૂટા મેતીને હાર, હારે ઠીલા રાણા; હાખે તંત્રે વહુ જળધાર, હારે હઠીલા રાષ્ટ્રા. દીસે નગરી તે ઉજ્જડ રાન, હેારે હઠીલા રાશુ; દીસે ગગને ઝાંખા ભાણુ, રૂત્રે શ્વાન વાયસ તે ગાય હારે હઠીલા રાષ્ટ્રા. હૈારે ઢીલા રહ્યા; એવાં માઠાં શુકન થાય, હારે હઠીલા રાષ્ટ્રા. `તા ધ્રુજતી દેખુ' ધરણ, હારે હઠીલા રાષ્ટ્રા; એ તા સાગર શાણિત વર્ણ,તારે હઠીલા રાખુા. ૫