પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ આવ્યા અગણિત અશ્વાર, હારે હઠીલા રાણા; અહીં થાય છે હાહાકાર, હારે હીલા રાણા. એ દુંદુભીએ વાળિયા ધાય, હારે વ્હીલા રાણા; એ તેા સૈન્યા તમપર વાય, હોરે વ્હીલા રાણા. એ આવ્યુ દળવાદળ, હારે હઠીલા રાષ્ટ્રા; એ ઝળકે ભાલાનાં પૂળ, હૈદરે દહીલા રાણા, પાખર અખ્તર પેહત્યા ટાપ, હારે હઠીલા રાષ્ટ્રા; દૈત્ય ભરાયા આવે કાપ, હારે નહીલા રાષ્ટ્રા. આ વર્ષે ઘુઘરમાળ, હારે હઠીલા રાણા; અશ્વ દૈતા આવે કાળ, હારે હઠીલા રાણા. એ તે શૂરવીર્ બહાકાળ, હારે હઠીલા રાણા; પેટડિયામાં ફળ, નાથ જીવે વિચારી મન, બુદ્ધ રહેવા વે જો લેપે મ્હારી વાણું, તમને પિતામહની આણુ, પડે હારે કઠીલા રાા, રાજંન, હે` હડીલા રાણા; હારે હઠીલા રાણા. દારે કડીલા રાણા; હારે હઠીલા રાણા. આગે બાણુ તે પ્રલેકાળ, મેઘાડંબર છત્ર વિશાળ, હારે હઠીલા રાણા; હારે હઠીલા રાણા, વલણ. મેધાડબર છત્ર બિરાજે, ઉલટી નગરી બહુ; અગણીત અસ્વાર આવિયા,તેણે વિ’ટી લીધે અનિરૂદ્ધ કg ૩૦ સુ-રાગ સામેરી, આવી સૈન્યા અસુરની, અનિરૂદ્ધ લીધે ઘેરી; ક્રામકુંવરને મધ્યે આણી, વીટી લીધે ચાફરી, અમર કહે શુ નીપજશે, ઈચ્છા તે પરમેશ્વરી; રીપૂ ગજનાથમાં, અનિરૂદ્ધ બાજીરાયને શું કરે, કેસરી. લઘુ ભાગળ લીધી ફાકટ; વેરિ વાયસ કાટી મળ્યા, ત્યાં જૅમ છત્રે પોપટ, આણુાસરે સુભટ વાસા, કાષ્ટ ન કરી) ધાત; છે વીર થાઠીયતા, હું પૂછું એને વાત. માળીએથી આખા નિખે, દન સૂછ્યુ એડી; આ જીવન પુઅે યેહા ઉભા, રા ખેદ કોડી.