પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
ઓખાહરણ.

આખાહરણ. અળવંત મ્હેકે અતી ધણું, સન્યા છે. બીહામણી; આ પવનવેગી પ ખરા, હય આવ્યા તે હુગુણી આ સુભટે ભાયા ભીડીયા, હીડીયા સ્વામી ભણી; ખડગ ખેડાં ઝળકતાં, ચળકતાં ભાલાનાં અણી. ગુજ આવ્યા સામટા,મહીસતા હણુણી; ટાપાડર સલે અખ્તર, છે સૈના ખીહામણી, આ દળતુ' બળ કેમ સેહેશે, સ્વામી સામળ; પ્રાણુનાથને પીડો, પ્રગટયાં તે કર્મનાં કુળ ધ્રુવના દીધા દૈત્યને, દયા નહી લવલેશ; એ લઘુ વયમાં છે. કથ, નથી આવ્યા મૂછે કેશ. ગયું તે વહી; ચાર દિવસન’ ચાંદરણું, મુખડું પાપી પીડે છે. થળ પ્રસૂને, કરમાં ન કહી અસર; મ્હારે એકલો, વી ટી વળ્યા એવુ’ જાણીને સહાય કરજો, શામળિયા સ્વસૂર. કષ્ટ નિવારણ્ કૃષ્ણજી, દૂ થઈ તમારી વધુ; જો આશા અમારી ભાંગશા, લાજો પ્રા પ્રતિપાલન કરો છે, પનોતા શ્રી જદુકુળ અધૂ મોરારી; સંભાળ સર્વેની કીજીએ, ન મૂકીખે વીસારી, અમને આશા તમતણી છે, અમે તમારાં લાગે કાઇ કહેશે કાળું ભાજ વૃદ્ધને, આવજો, છે। દામાદરજી એવુ જાણી પક્ષી કરવા પક્ષ. વૃદ્ધ. પલાણા પ્રભૂજી, પુત્રની ભગવત ભજતી ભામની, ભરતાર રિપુદલ મધ્ય; ફાઇ કહે પીતા ખાણુતે, એ બાળક ને તૂં ગદ્દ કંઠે ગેરડી, ગતિ ભગ જાણે ધેલી; એવુ' ઇચ્છું છું જે પ્રાણુજ કાઢું, મરૂ તે સગ્રામ પહેલી. સુખ વક્ર બિહામાં છે, મૂછ મ્હાટી મ્હોટી; એવા અસુર આવી મળ્યા, સખ્યા થઈ સસ કોટી. દળ વાદળ સન્ય ઉલટપુ', મધ્ય આણ્યા અનિરૂદ્ધ; વીર વીંટથા વેરીએ, જેમ મક્ષિકાએ મ નુષ ધરિયાં પાંચશે, ખાણે ચઢાવ્યાં બાણૂ; રાગ મારૂ ગાય ગુણીજન, ગડગડિયાં નીશાન. ગગને આભજ ઢાંકીયા, શાભિષે જેમ ઈ; ઉપમા તે ઉડુંગતણી, લલાટૅ સ્વેદનાં િ છે. ગા દક્ષ; 3