પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ લઘુ કુંજરની સૂંઢ સરખા, શાભિતા બે ભૂજ; શરાસન સરીખી ભૃકુટી નૈ, નેત્ર એ અ. તૃષ્ણ. માત્ર ત્રેવડતા નથી, ખાણુ? તે મહાબા; અસુર સાથે શૅાભિષે, જેમચંદ્રમાનેરાદૂ. જાદવે જેયુ વક્ર દૃરે, રાતાં કીધાં ચક્ષ; વધુ શોભે ભૂજ ખૂલ્યુ, જેમ અરણ્યનું વૃક્ષ. આ સમેતે હેત કુહાડા, અથવા ભાગળે ધાર; અસુરને હળવે કરત, ઉતારત ભૂજના ભાર aં વસ્યું ખાણુનુ દિલ છે, તેમાં વસે સર્પો સાથે; પડમાં પુરવજ રહ્યા, પિંડ લેવા કાહાર્ડ હાય. કાષ્ટના કે લાખના, શું ભીંના ચેહાડષા કર; અથવા કોઇ પક્ષી દીસે છે, વિરાવ્યાં છે પર? તવ હાસ્ય આવ્યું ખાણી, બાળક કેવળ બાળ; કોભાંડ કહે અજ્ઞાન નથી, રાય તમને દે છે ગાળ, બળીસુત અંતર બળ્યા, ખેલ્મે બાળક બળવાન; ગ્ન કરૂ' જે લાંછન લાગે, સુભટ નિકટ રાય સર્વે, નહિતેા દેત ખેલિયા કન્યાદાન ખ ગર્વ; નિપટ લપટ નથી ખ્વીતે, ધાયા હુઝુવા સર્વે, કુળલજામણુંકુષ્ણુ છે, તસ્કર નર નિબઁજ્જ; અપરાધ કરી કેમ ઉગરશે, સિદ્ઘના મુખથી અજ, ગમ નહીં અમરને, તે કેમ આવતાં ક્રૂજ્યું; અજ્ઞાને આવી ચડયો, કે ભૂતે મનડું બનાવ્યું ! શકે સ્વર્ગથી નાખીયા, કાંઇ કારણુ સરખું ભાસે; સાચુ' કહીશ તેમ નહીં હણુ, બાળ રહેજે વિશ્વાસે કાણુ કુળમાં અવતા, કાણુ માત તાત ને ગામ; અનિરૂદ્ધ કહેવિહીવા મળ્યા, હવે ન્યાત કુળનું શું કામ? પિતૃ પિતામહ માહરા, તે પ્રસિદ્ધ છે સસાર; ચારી છત્રપતીની કરી, તૂ' ચતુર હાય તે વિચાર. જાદવકુળ છે મુજતહુઁ, મુજ નામ છે અનિરૂ; જો છેડશે તેા સમુદ્રમાંહી, નાખીશ નગરી . ખાણુ સામુ જોને, કાભાંડ વળતુ ભાખે; ગેારી કરી કન્યા વરે, કુણુ વિના જાદવ રાખે. પાત્ર નણી કૃષ્ણના, ભા૨ે તે પશીયા કર; નીચ વરે કન્યા વરી, કરમા એક પર.