પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩

અબવામા અર્થ કરી બતાવવા કરતાં અમવાબના માર જ અમે વાચકા પાસે રજુ કરીએ છીએ. કેટલાક પ્રકાર તા એવા વિચિત્ર છે કે રૈયતના કષ્ટને જો ઘડીભર બાજુએ મુકીએ તો આપ સુને ખરેખર હસવું જ આવે (૧) સૈન ખર્ચા-પૈન એટલે નહેર નહેરનું પાણી ખેતરમાં વાપરવા બદલ જે દર ભરવા પડે તેને પૈનખચે. કહેવામાં આવે છે. જ્યાં જ્યાં સૈનખ કાઢીવાળા વસુલ કરતા હાય ત્યાં અધે જો નહેર કાય અને ખેતરમાં જોઇએ તેટલું પાણી મળતું ઢાચ તા આ કર સાર્થક ગણાય. પણ પારણ્યના કાઠીવાળાને નહેરનું પાણી પૂરું પાડના વિના જ રૈયત પાસેથી પૈનખર્ચા ઉધરાવવામાં પાછું વાળીને નેતા નથી. એટલે જૈનખાઁ એ તે નામ માત્ર છે, વસ્તુતઃ તે એક જાતની ફરમ્માત વશ જ છે એમ કહીએ તે ચાલે. સાડી કાઢીવાળા પાણીના પૂરા ખદખસ્ત કર્યાં વિના જ જૈનખાઉધરાવતા એ વાત ઉપર કહેવાઈ ગઈ છે. બીજી કાઢીવાળા પણ લગભગ એ રીતે જ વીલા દીઠ ત્રણુ રૂપીઆ રૈયત પાસેથી પડાવે છે. ખેતિયાના ઉત્તર ભાગમાં એક ચૌતરવા નામે કાઢી છે. ત્યાંની રૈયત બિલકુશ ભેાળા અને ભલી છે. ત્યાં જમીનમાણી કે માપણી જેવો ગ્રંથ અદેખસ્ત નથી. એક હળ વડે જેટલી જમીન ખેડી થાય તેટલી જમીન અનુમાને આપવામાં આવે છે અને તે જમીન ઉપર મહુ- સુલ અકાય છે, એને ‘‘ હળબધી ” પતિ કહે છે. આ કાડીની રૈયત હળ દીઠ રૂ. છણા મહેસુલના ભરે અને તે ઉપરાંત તેટલા જ રૂપીઆ પૅનખર્ચાના પશુ ભરી જાય. ચૈતવા કાડીના માલેકના મામાં મધુબની નામની એક બીજી કાડી પણ છે. આ મધુશ્મની દાઢીવાળાએ એક પાળ બંધાવી છે અને તેને પિરામી પાળ કહે વામાં આવે છે. તે પાળના ખ બદ્દલ રૈયત પાસેથી જૈનખા લેવામાં આવે છે. ફીવાળા કહે છે કે એ પાળ કાફીશે બધાવી