પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩

૧૩ એ કર ભરવાને તેઓ કાઈ રીતે અધાએલા નથી. તેમણે ગામેગામ કરી નહાનીમોટી દેશની તેમ કરી અને એ નહુરાથી રૈયતને કેટલે અંશે સંગવડ મળે છે તે જોયું. સાંભળવા પ્રમાણે એક ગામમાં કહીવાળાસાહેબની હાજરીમાં જ નહેર ખુલ્લી મૂકાવી, તેમાંનું પાણી ખેતરમાં કેટલે દૂર પહોંચી શકે છે તેની જાતે ઉભા રહી એક અ- ધિકારીએ ખાત્રી કરી. કાડીવાળાઓ ઘણુા ઉંચાનીચા થયા, પશુ નહેરનું પાણી બહુ દૂર ન પહેાંચી શકર્યું. આ બધી હુક઼ીત ધ્યા- નમાં લઈ તેણે જણાવ્યું કે પૈનખર્ચો વસુલ કર એ છેક ગેરકા દે છે. તે પછી સેટલમેન્ટ ઓફિસરે પોતે જાતે આવી તપાસ કરી તે તેને પશુ એ વાતની ખાત્રી થઇ. આખરે સરકારે ખરાબ ટંકારવાનેા હુકમ ફરમાવ્યા. એતિયા રાજ્યની વ્યવસ્થા સરકારના હાથમાં હાવાથી ત્યાં તો અખવામ લેવા બંધ થયા, પણ રામન- ગઢ રાજ્યના પટ્ટાદારી આંખા મીંચી અળવાબ ધરાવતા જ રહ્યા. છતાં ઐતિયા રાજ્યની ઘેાડી ઘણી અસર રામનગર રાજ્યમાં પશુ થઇ અને જે લોકો કંઇકે હિમ્મતવાળા હતા તેમણે અવાબ આપ- વાનું ખધ કર્યું. કાઠીવાળા સાહેબેએ અને ત્યાં સુધી જીલ્લમ વાપરીને પશુ મવાળ વસુલ કરવા માંડયા. ખેંગાલ ટેનન્સી એકટ પ્રમાણે, જો કાડ઼ જમીનદાર અખવાબ વસુલ કરે અને તે પૂરવાર થાય તે અભલાખની રકમ કરતાં બમણી રકમ જમીનદારે તે ખેડુતને ભરી આપવી જોઈએ એ નિયમ છે. આટલું છતાં કાઢીવાળાઓએ અત્ર- ામ લેવાનું ચાલુ રાખ્યું અને સ્માશ્રયની વાત તા એ છે કે સરકારે પશુ માંખ આડા કાન કરી તે બધું ચાલવા દીધું. આ ચશ્મપેાશી માટે ખરેખરી રીતે ક્રાને જવાબદાર ગણુવા એ સવાલ છે. સેટલમેટ એસિરે ભવાણ અટકાવવાનાં પગલાં લઇ ચંપારણ્યની પ્રજા ઉપર ભારે અહેશાન કર્યાં છે, એમ આ પ્રસંગે કહ્યા વિના ચાલતું નથી, તેના નિષ્પક્ષપાતપણાની અને નિર્ભયતાની અને અંતઃકરણપૂર્વક કદર કરીએ છીએ.