પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઈ અથવા તે કરારપત્ર અોગ્ય લાગ્યું ત્યાં ત્યાં રૈયતના ખતપત્ર- માં સાહેબે શેર આર્ટ ટુબ્બા લેસ વીષા દીઠ ત્રણુ ગુ"ામાં ગા વાવવાને ધાયેલા છે.” માથી રૈયતને રીબાવાનું એક સરસ ચિયાર કાઢીવાળાને મળ્યું. શરહમેશીના કરાર જ્યાં ગ્રેષ્ણ એચડે પૂરવાર થયા ત્યાં કાઢીવાળાઓએ તને મારીપીટી . તેમની પાસે સુલેહનામાં લખાવી લીધા. અને નવાઇની વાત તો એ છે કે સેટ વર્મેટ આફ્રિસરે પણ એ સુલેહનામા કબૂલ રાખ્યા, જે રૈયત વ માં શરહમેંશી સામે સૂતી હતી, અને જે લડતમાં રૈયતે ચેડી પા ફતેહ મેળવી હતી તે જ રૈયત તેજ લડતમાં પાતાની રાખુથીથી પાછી હડૅ અને સુલેહનામા ઉપર સહી કરે એ એકદમ ગળે ઉતરતું નથી.. છતાં સે"ટલમેંટ ઓફિસર બધી વાત દાખીદી રાખી રહ એશી વધારી દીધી. આથી રૈયતમાં પારાવાર નિરાશા ફેલાઇ અને અશાંતિની ભાગ અંદર અંદર ધવાવા લાગી. જે આફ્રિસર્પા- સેથી પ્રજાએ બહુ ભારે આશા રાખી ડાય જ આાફિસર જીલ્મી કીવાળાના હાથમાં રમક્ડારૂપ બની જાય ત્યારે રૈયતને અસાધારણુ આષાત થાય એ સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીજી ચાંપારણ્યમાં પ્ ધાર્યા તે વખતે રૈયત, ઉપર કહી તેવી નિરાછાભરી અશાંત સ્થિતિમાંથી પસાર થઇ રહી હતી. સેટલમેઢ આફ્રિસરના કારભારથી દૈષ્ણ ભલે નિરાય થઇ હાય તો પણ રૈયતમાં સી પડૅમાં હિમ્મત અને જીવન પ્રાવવાનું માન તા અમે સેટલમેટ એસિરને જ આપવાના. કારણ કે પહેલી જ વાર હાલતમાં રૈયતે પાતાના નીલવર સાહેબની હા રીમાં તેમની વિરૂદ્ધ પેાતાની ફરિયાધ્ર રજુ કરવાની હામ ભીડી હતી. સેટસમેટ આફ્રિસરની કચેરીમાં જલાને એવું શિક્ષણ મળ્યું કે કાડોાળાએ એજ કપ સરકાર નથી, અને કાઠીવાળા વિદ્ધ પર્