૧૯ થઇ રવાના થયા. એક તે વૈશાખ મહિના, ખરા અપારના વખત, અને ઉપરાંત વટાળા ખાતે લીધે પૂરી આંખ પશુ ન ઊધડૅ, મહાત્મા- અને હાથી પર મેસવાની ટેવ નહેાતી, અધૂરામાં પૂરું એક એને બદલે ત્રણેષ જજુને હાથીની પીઠ પર ગાઇ કવાનું હતું ! મહાત્માના અંતરણમાં તે રૈયતનાં દુઃખાના એવા મ્હોટા દાવા નળ સળગ્યા કરતા હતા કે તેમને આ બહારના તાપ કે વટાળા ઢાંચ કરી શકે તેમ નહેાતું. માર્ગોમાં ઘણી વાતા થઇ. બિહારમાં જ્ઞાન વિષય નીકળતાં માત્માએ કહ્યું કે– માપણી મી અંગે ભાનુગાની માફક રહે એમ હું નથી કહેતા, પરંતુ આવા રિવાજોથી તેમના આરોગ્ય ઉપર કેટલી માઠી અસર થાય છે, મ્ને તેથી તેમના સ્વામી વિગેરે કેવી અગવડમાં મૂકાય છે એ વાત તા તેમણે જરૂર સમજવી જોઈએ. વાર્તા અને આનંદ કરતા તેમા ઐતિહારીથી નવ માઇલ ઉપર આવેલા ચન્દ્રઢિયા ગામમાં લગભગ માર વાગ્યે પહેચ્યિા. મહાત્માએ અહી ઇંતરી વસ્તીનાં સુખ:દુઃખ જાણી લેવાની ઈચ્છા ખતાવી. તપાસ કરતાં જણુાયું કે આ ગામડું માતિ- દારી ફીના તાબામાં છે અને ત્યાંની વસ્તીના મ્હોટા ભાગ માત્ર મજૂરી કરીને જ પોતાનું પેટ ભરે છે. અપારના વખત હાવાથી અા લેકા ફાડીમાં કામ કરવા ગયા હતા. એટલામાં મહુધા એક માણસ મારી ચડયા. તેણે ગામની કેટલીક વાતા સંભળાવી અને વાતવાતમાં સ્ત્રી દીધું કે અરે, અમારા કાટીવાળા સાહેબ પાસે તા મ્હાના કલેકટર પશુ પાણી ભરે! તેની વાત પરથી તે કાઠીની સાથે જ સૈન ધરાવતા હેાય એમ લાગ્યું. આ પ્રમાણે વાતા થતી હતી તેટલામાં કામ એક સફેદ પોશાકવાળા, ખાસિકલ ઉપર બેસી
- હાથી આ તરફ સસ્તા ભાડામાં મળે છે. મહાત્માષ્ટએ સત્યાગ્રહાશ્રમમાં
આ સહકીકત હી સ સળાવતાં રમૂજમાં કહેલું કે, “ દરબારી 14માં અમારી સવારી ની ”