પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪

૧૨૪ હિંદી ફોજદારી કાયદાની ૧૪૪ મી કલમ પ્રમાણે મને પહેાં ચાડવામાં આવેલી નૅટિસના જવાબમાં હું એટલું જ જણાવવા માટે છું કે આપને એ વેટિસ કાઢવાની જરૂર પડી તે માટે હું દિલગીર છું. ડિવિઝનના કચિહ્નર મારી સ્થિતિ તદ્દન બ્રિટી રીતે જ સમજ્યા તેથી પશુ મને ખેદ થયા છે. જાહેર જવાખઘરીને વિચાર કરતાં મને લાગે છે કે હું આ જીટલે ખેડીને જઇ ન શકું, પરંતુ સત્તા ધિકારીઓની મરજી હાય ! તેઓ તેમના એ હુકમનો ભંગ કરવા માટે મને જે શિક્ષા રમાવે તે સહન કરવાને હું તૈયાર છું. મિનરે જે એમ સૂચવ્યું છે કે મારા અહીં આવવાન ઉદ્દેશ ચળવળ ચલાવવાના છે. તેના હું બિલકુલ ઈન્કાર કરૂં છું. મારી એક માત્ર ઇચ્છા કેવળ સાચી વાત જાણી લેવા પૂરતી છે, અને જ્યાં સુધી હું સ્વતંત્ર રહીશ ત્યાંસુધી તે ઈચ્છાને સતાવત રહેવાના. તા. ૧ એપ્રિલ, ૧૯૧૭, એમ. કે. ગાંધી. આ માખતના સમાચાર મિ. એચ. એસ. પેલેક, માન પતિ અનમાહન માવિયજી, બાજી રાજેન્દ્રપ્રસાદ તથા હિંદુસ્થા of the Division has totally misinterpreted my position. Out of a sense of public responsibility, I feel it to be my duty to say that I am unable to leave this Distriot, but if it so pleases the authorities, I shall submit to the order by saffring the penalty of disobedience. I must emphatically repudiate the Commissioner, auggestion that jay object is likely to be agitation. My obcrice is purely and simply for a genuine search for knowledge. And I shall continue to satisfy it so long as I am free. 16th April, 1917. ht. K. Gandhi