પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨

એક નવા જ પ્રાણ પામે. મહાત્માજીએ કર્ફ્યુ કે “ તમે એન્ડ્રૂઝને શા માટે રાકવા માગે છે. તે હું સજી શકું છું. તમે એમ માને છે કે આપણી અત્યારની મા વાત ગારામાતા ( નીલવા ) અને હિંદીએ વચ્ચે હાવાથી, એ ક્રાઈ એક ગેશસાહેબમિ. એન્ડ્રૂઝ જેવા, આપણા પક્ષમાં ઢાય તે તે આપતુને બહુ ઉપયેગી થઈ પડે, પરંતુ હું તેમ કરવા નથી માગતો. ‘મારી સમજ પ્રમાણે તમારે મિ. એન્ડ્રુઝની મદદ લેવી ગણુાય. અને એટલા માટે તેઓ અહીંથી વિદાય થાય એ જ વા ગ્ય છે. અલબત્ત, તે મિ, એન્ડ્રુઝને પેાતાને જ એમ લાગે કે પીસીના કરતા ચંપારણ્યનું કામ વધારે મહત્ત્વનું છે, તે તેઓ અહી રચાઇ જવાને‘મુખત્યાર છે. ખરું જોતાં એ વાતના નિર્ણય તેમણે પાતે જ કરી લેવાના છે. આખરે મિ. એન્ડ્રુસાહેબને ઝી જવાનું છું અને વળતે દિવસે, તા. ૨૨-૪-૧૭ ના રોજ સવારે રવાના થઈ ગયા. આજી રામદયાળસિંહ વકીલ પણ આજે મુઝરપુરથી આવ્યા ખતે જુબાની લખવાના કામમાં ગુંચાયા. તા. ૨૨ મીને રાજ ઋપા અને મુઝફુરપુરથી કેટલાય વકીશ મદદ કરવા આવી પહેાંચ્યા. મિ. હક્ક પણુ ગોરખપુર જઈ મળ્યા. ખાનીઓની ધમાલ રાજરાજ વધતી જતી હતી. માજે એસ ડીવાળાના તાજા જુલમના એક ગામડામાંથી અમર આવ્યા. સાંભળવા પ્રમાણે ઘડીના અમલદારે એક માણસને અધારી કાટડીમાં પૂરી રાખ્યા હતા. માત્માજીએ આ બાબતની તપાસ કરવા માશું અનુમનારાષ્ટ્રને એમ રવાના કર્યું અને પાલિસ મિન્ટેન્ડેન્ટ પર એક પત્ર લખી ભાત અલ્પ મા Il distrib