પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪

હતું, તેનાં સા ચિહ્ન નજરે જોઈ શકાતાં હતાં.`મહાત્માજીને આ દેખાવ એ બહુ દુઃખ થયું. ગામના માણસાએ અહી જે માની નાપી તેમાં તેમણે એ લૂંટની વાત પપ્પુ જણાવી, કેટલાકનાં ઢાર કાઢીવાળાએ તે ખેતરમાં ચરાવી મૂક્યાં હતાં તે વાત પણ તેમણે ખૂલ કરી. એલવા દાફીના મેનેજર મિ. એ. સી. એમનને મહા- ત્માજી મળ્યા. રાત્રે આખુ મંડળ એલવા ગામમાં એક્સ અને અંતરાઉત નામના ગ્રંથને ત્યાં ઉતર્યાં. બીજે દિવસે સવારે બેતિયા આવી ગયા. ખેતિયા પહોંચ્યા પછી મહાત્માજી ફરીવાર મિ. સિનિસ અને મિ. વિટીને મળ્યા અને ધણીવાર સુધી બેસી વાના કરી, મહાત્મા છના આવવાથી નીલવરે! અને સ્થાનિક અમલદાર બહુ જ ગુi- રાઈ ગયા હતા. મિ. લિવિસની ગભરામણુ તા કાઈ પાર વિનાની હતી. તેની નજર માગળ એક ભયંકર બળવાનું ચિત્ર તર્યા કરતું હતું. તેને એમ જ થઈ ગયું કે હવે માદા-અંગ્રેજોના અને અમ લદારાના દહાડા ભરાષ્ટ્ર ગયા છે, રૈયતના માણસેમાંથી હવે અમારા ક્રાઈ ભાવ પશુ નહી" પૂછે. મહાત્માજી સાથે તેને જે વાચિત થઈ તે પરથી, તે ચેડા જ વખતમાં કદાચ આ ભાખત રીપોર્ટ કરો એમ લાગ્યું. લગભગ સાંત્રે ખાજી રાજેન્દ્રપ્રસાદ પશુ મેતિહારીથી આવી પહોંચ્યા. તેઓ બધા કાઠાંને એકઠા કરી વિચાર કરવા લાગ્યા કે એ ફરીવાર સરકાર હાથ ઉગામે ને આપણે શું કરવું ? સરકાર ખુલ્લી રીતે તપાસ ચલાગ્યા વગર તો સાન જ રી શકે અને હું પૂ. રાજકુમારે પેાતાના ઘરમાં શૂટ થયાની હકીકત પગ અક જણાવી હતી અને ખેલવા કાઢીના સાથે મિ. એ. સી, એમને એ વાતની ઇન્કાર કર્યો હતે.

  • ! #