પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬

પદ્ ના .. પશુ ન કરે. સારા કે આપણે એકઠા કરેલા પૂરાવાની સરકાર નાશ કરે. પછી તે જાપામાંના જેમણે એ પૂરાવા નેધ્યા છે અથવા વાંચ્યા છે તે એ વિષે જે કાંઈ કડે તે બધું સરકારને માન્યા સિવાય ન ચાલે. આપણા પૂરાવાનો નાશ વાથી સરકાર ભારે બદનામ યાય અને એક ભયંકર ચળવળ જગાડવા સિવાય બીજું કાંઈ સારૂ કૂળ ન મેળવી શકે. છતાં હું એટલું તે માનું છુ કે પૂરાવા માત્રની એક કરતાં વધારે કરાવી હાય તે જરૂરિયાત વખતે આપ સુને ઉપયાગી થઇ પડે. સરકાર પાસે એ પૂરાવા રજુ કરવા પડે તે પશુ નક્કેા કરાવી રાખી હૈાત્ર તા નકામી ન થાય.” આ રીતે વિચાર કરતાં ઘણા વખત નીકળી ગયા. લગભગ રાત્રે આ વાગે મિ. ચિવિસે પોતે સરકારમાં મોકલવાના જે રીપોર્ટ તૈયાર કર્યાં હતા તે મહાત્માજીને વંચાવવા માટે એક માજીસ લઈ આ હતા. મહાત્માજીને એ રીપેા વિષે પેાતાના અભિપ્રાય લખશની છૂટ હતી. પોતાની સંમતિ દર્શાવી ફીપા પાછૅા માલી આપ્યા. માડી રાત્રે મિ, શિવિસે એક બીજી ચીઠ્ઠી મોકલી. પણ તે વખતે મહાત્માજી સૂઈ ગયેલા હાવાથી તેને જવાબ વળતે દિવસે લખા માવાનું ઠર્યું. તા. ૩૦ મીએ ભાત્રુ શંભુગરજીની સાથે મહાત્માજી સાઠી ડીમાં ગયા અને ત્યાં કાઢીાળા સાહેશ્મ મિ. સી. સ્ટીલને મળ્યા. તાકી પરસા કાઠીના મેનેજર મિ. ગાર્ડન કૅનીંગ પશુ ત્યાં આવ્યા હતા. તેમની સાથે કેટલીક વાર્તાગ્રત થઇ. ત્યારબાદ ત્યાંના ચેડા માણુસાની જીભાની લઈ મહાત્માછ સાંઝની ગાડીમાં મેતિયા પાછા આવી ગા. તા. ૧ લી મેને દિવસે મહાત્માજી ખામુત્ર શારની સાથે મે તિટ્ઠારી ગયા. તા. ૨ જીએ ત્યાં નીલવાની એક સભા મળવાની હતી. તે પ્રસંગે શુા માગેવાત તોઘવરી ત્યાં એકઠા થવાના હતા અને તેમણે મહાત્માતે ખાસ મળવા ખાવાગ્યા હતાં. .