પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭

મહાત્માજી એ સભામાં ગયા અને ઘણીવાર સુધી જૂદી જૂદી ખાબતા વિષે ચર્ચા કરી. પરંતુ એ ચર્ચાનું પરિશ્ચામશૂન્યમાં જ આવ્યું. એમ કહીએ તે ચાલે. તા. ૩જીને દિવસે તે છઠ્ઠા માજીસ્ટ્રેટ મિ. હિંદક તથા સેટલમેન્ટ એક્િસર મિ. સ્વીનીને પશુ મળ્યા અને પાછા ખેતિયા હાજર થઇ ગયા. બિહાર સરકાર ચંપારણ્યની ચાલુ સ્થિતિ ખરાખર જોઈ રહી હતી. સ્થાનિક અમસદારા રાજ રંગબેરગી હેવાલા માયે જતા હતા, નીલવા તા શાંતિથી ન જ બેસી શકે તેમણે પેાતાના પ્રતિનિધિઓ મેકલી સરકારના કાન ભખેરવા માંડયા. મુઝારપુરની યુપિયન ડીફ્રેન્સ એસોસીએશને ' ( અગ્રેજ રક્ષક સભાએ ) કલકત્તાની મુખ્ય સભા મારફત હિંદી સરકારને પણ એક પ્રાર્થનાપત્ર મેકલાયું, અને તેમાં મિ. ગાંધીને તેમની તપાસ એકદમ ટકાવવા માગણી કરી; સરકાર તેમ કરવા રાજી ન હોય તે સરકાર પોતે એક પંચનીમે અને તપાસ કરે એવી તેમની ઇચ્છા હતી. ' એમ લાગે છે કે તા. ૨૫-૧૭ ની સભામાં મહાત્માજી સાથે તેમને જે ચર્ચા થએલી તેમાં તે નિરાશ થયા હશે અને તેથી સરકારની સહાય માગવા સિવાય ખીન્ને ઈલાજ તેમને નહીં સા હાય. મહાત્માજીની બધી કારવાઈ સાવ સીધી અને સ્પષ્ટ હતી. તેઓ કાઈ વાત છુપાવવા માગતા ન હતા, જે કંઈ કહેવા જેવુ હોય તે બધું નીલવા અને સરકારી અમલદારાને સાફ સાફ હી દેતા. નીલવાની પદ્ધતિ એથી છેક જૂદીજ હતી. તેઓ ના કાનતા અને પોતાની કારાષ્ટ્રને તદ્દન માના સરકારના ખાનગી જ રાખતા. નાવરાના પ્રતિનિધિમ ડળની મુલાકાતના પાિમે

  • તા. ૧૧-૫-૧૦ ના રાજ એસસીએટડ પ્રેસમાંથી નોંધ

પ્રમાણે એક તાર રવાના કર્યા હતાઃ- ગયા અઠવાડીઆમાં નાચવશનું એક પ્રતિનિશ્ચિમચળ રા" ખાતે સરકારને મળવા ગયું હતું. ભાન ભં, પૌડ અને મિ. ગાંધી વચ્ચે વાર્ષીઠું