પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૪ ) નીલવરોની ગભરામણુ પટણાથી આવ્યા બાદ રૈયતની જુબાની લખવાના કામમાં થોડા સુધારા કરવામાં આવ્યે, અત્યારસુધી તા થૈયતને જે કંઈ કહેવાનું હેાય તે બધું જુબાનીમાં નોંધી લેવાતું, અને એ રીતે લગ ભગ ચાર હજાર જુબાનીએ દફતરે ચડી ચૂકી હતી. પણ તે દરેકે દરેક માણુસની તમામ ફરિયાદો નોંધવાને બદલે તેમની ખાસ ફરિયાદ નોંધવાનું ધારણ ચાલુ કર્યું. એથી કરીતે લખનારને શ્રમ ધણા એડ઼ા થયા અને મહાત્માજીના મદદગારાને પણ પૂરાવા વાંચવા- વિચારવાનું કામ ઘણું સરળ થઈ પડયું. નીલવાની ગભરામણુ રાજરાજ વધતી જતી હતી. તે માત્માજીના માર્ગમાં ડગલે ડગલે અંતરાય ઊભા કરવા લાગ્યા, અને અને ત્યાંસુધી રૈયત મહાત્માજી પાસે ન જઇ શકે એવી વ્યવ સ્થા કરવા માંડી. પરંતુ રૈયત, કઠોવાળાસાહેાની નવી ધમક થી ડરી જાય એમ ન હતું. સૈકાં થયાં દુઃખના ડુંગર નીચે