પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦

૧૭૦ સમદાયેલી પ્રજા હવે એ વાત ભરાબર સમજી ગઈ હતી કે જે આ તર્કના લાભ પૂરેપૂરા નહીં લેવાય તે તેમના કપાળે લખાએલાં જેમને તેમ જ રહી જવાના. મહાત્માજીનું સાહસ અને બળ જોઈ તેમના દિક્ષમાં પણ હિમ્મત અને નિયત્તાએ સંચાર કર્યાં હતા. એટલે નીલા રૈયતને રશકવાની કાશેશ કરે તો પણ તેમાં તેમનું કાંઈ વળે એમ ન હેતું. મેતિયામાં, મહાત્માજી ધશાળાના ખીજે માળે એક ન્હાના ઓરડામાં ઉતર્યાં હતા. નીચેના ભાગમાં તેમના સહાયકા રૈયતની જીખાની લખતા. પશુ હુંમેશા લેાકાની એટલી બધી ભીડ લા કરતી કે શાંતિથી કામ કરવું મુશ્કેલ થઈ પડતું. મહાત્માજી પાસે જવાના દરવાજો લગભગ બધ જ રાખવામાં માનતા. માત્ર જીમાનીમાં કઇક વિશેષતા હોય અથવા એવા જ બીજા Uરહ્યુસર મહાત્માજી પાસે જઈ કઈ પૂછગાછ કરવાની હોય તો જ તેમને ત્યાં પહોંચાડવામાં આવતા. પરંતુ સમગ્ર રૈયતને એથી સતૈોષ ન થાય એ દેખીતું જ છે. તેએ મહાત્માજીનાં દર્શન કર્યા વિના ઘેર જવાની સાફ ના પાડતા. એટલા માટે હંમેશા સા માળ ધર્મશાળાની અગાશીમાં લાફા મહાત્માજીનાં દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. એ વખતે ધર્મશાળામાં એટલી મીરદી થતી કે નિસરણી ઉપર ચડવુંઉત્તરવું અશક્ય થઇ પડતું, મહાત્માજી નીલવરોની આજી ખરાખર સમજી શકતા હતા. તે હંમેશા સીધા અને સરળ ઇલાજ લેવાનું જ પસંદ કરે છે. જરૂર જણાય ત્યારે, કાઈ વાત છૂપાવવાને બદલે તરત જ સરકારી અમલદારાને જણાવી દેતા અને હિંદુસ્થાનના નેતાઓને પણ રૂપા- રણ્ય સબંધી દરેકે દરેક વાતથી વાકે રાખતા; પ્રસંગાપાત્ત પરિ સ્થિતિ વિષે વિગતવાર હેવાલ તૈયાર કરી સત્ર આગેવાનોને મેલી