આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૬) પંચની નીમણુક એક તરીકે વર્તીમાનપત્રામાં ચંપારણ્ય વિષે જોસભેંર ચર્ચા ચાલી રહી હતી અને બીજી તરફ મહાત્માજી સર એડવર્ડ ગેઈટ સાથે ચ'પારણ્યની સ્થિતિ વિષે મત્રા ચલાવી રહ્યા હતા. મહાત્મા જીની સાથે કામ કરનારા મિત્ર અને સાચા પોતપોતાના સ્થાને જઇ પ્રત્યેક ક્ષણે રાંચીથી શું સમાચાર આવે છે તેની માતુરતાથી રાહ જોતા બેઠા હતા. તેમના મનમાં અનેક પ્રકારના સંવિકા ઉઠતા હતા. પહેલાં સરકારી અમલદારાએ ભય ફેર સ્થિતિની પ ના કરી. જેવી રીતે મહાત્માજીને અને તેમના સૈન્યને ચાંપારણ્ય- માંથી હાંકી કહાડવા ભગીરથ પ્રયા કર્યાં હ્રતા તેમ આ વખતે પણ સરકાર મહાત્માજીને મળવાનું ન્હાનું બતાવી તેમને પરમાર્ગો અણુધારેલે રસ્થળ ૯ઈ જાય એવી ધારણા રાખવામાં આવતી હતી. કામ કરનારાઓમાં બે કે હવે ભય જેવું કશું જ ન હતું, તે પદ્મ કુતૂરળ, ચિંતા અને માતુરતા શે ક્ષણે વધતાં જતાં હતી. એ