પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯

૨૦૦ એ સંદેશામાં જાવ્યા પ્રમાણે સરકારે તા. ૧૩-૬-૧૭ ને રાજ એક સત્તાવાર યાદી પ્રકટ કરી અને પંચમાં ચુંટાયેલા સભાસનાં નામ બ્હાર પાડયાં. એક અઠવાડીઆની અંદર જ કેટલા બધા ફેર પડી ગયા ? જે માØસને સરકારે એક્વાર આાપી સમજી અદાલતમાં ખડા કર્યો, તેજ માધ્યુસને તે જ સરકારે ચંપારણ્યની દુઃખનિવારિણી સભાના સભાસદ કહાડયે ! તરીકે ચુંટી મહાત્માજી જ્યારે રાંચી વિદાય થયા ત્યારે તેમના સાથીઓ અનેક પ્રકારની શા અને આશા- આથી ખેચેન ખની ગયા હતા. પશુ જ્યારે તેએ પાછા ફર્યાં અને પંચના સભાસદ તરીકે સરકારે જ તેમને ચુંટી કહાડયા ત્યારે તેમના દિલને ટાઢક વળી. ક્રાઈપૂછશે કે એકાએક સરકારની મનેદશા ક્રમ પત્ર- ટાઈ ગઈ ? અમે એ વિષે બહુ પ્રકાશ તા નથી પાડી શકત્તા, પશુ અમને સ્વાનુભવ ઉપરથી એટલું તે વસી જ ગયુ છે કે જો રૈયતનાં દુઃખ દૂર કરવાની સાચા જીગરની ધગશ હાય, નીલવા જેવા પ્રતિપક્ષીઓ સામે પણ પ્રેમભા રાખવા જેટલી હૃદયની ઋાત્મશુદ્ધિ હાય, સિદ્ધાંત અને કથ્યની ખાતર ગમે તેવી આકૃત માથે હેરી લેવાની તત્પરતા હાય, અને એક સત્યની ખાતર પૃથ્વીની સી શક્તિ સામે ઝઝૂમવાની નિર્ભયતા ડાય તે આવા અણધાર્યાં પક્ષટા થવા એ કર્ફે અહુ આશ્ચર્યકારક નાય; એવુ જ નોંમ સત્યાગ્રહ. પંચની વાત કાને પડતાં જ એંગ્લાઇન્ડીઅન પત્રાએ કાળા હળ શરૂ કરી દીધા. તા. ૯ મી જુનના અંકમાં પાયાનીઅર સ્ટેટસમૅન અને ઈંગ્લશમને એકધારા સૂર કહાડી ચાખેંચાખ્ખુ લખી નાંખ્યું કે “ હવે મહાત્માજીને સ્ત્રાર્થમાં રહેવાની જરાય જરૂર નથી, તેમને ત્યાંથી રન આપવામાંજ સહિસલામતી છે; કારણુંકે પંચ નીમવાને નિષ્ણુય થઈ ગયા છે. મહાત્માજી પાતેજ એ 37