પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧

૧૧૧ બારે ખારણે તપાસ મલાવી આમ પ્રજને પાતાના સ્વતંત્ર મત બાંધવાની તક મ્માપવી જોઇએ. અમે આગ્રહપૂર્વક આપતે કહેવા માગીએ છીએ કે મિ. ગાંધીને પેાતાની તપાસ પૂરી કર્યા પછી અને એ વિષે પાત્તાવા રીપોર્ટ સરકારમાં તા. ૧૩ મીએ રજુ કરી દીધા પછી, ચપારણ્યમાં રહેવાની કશી જ જરૂર નથી, પારણ્યના નીલવરા અત્યારે કેટલીક ગભરામણુમાં છે મને મિ. ગાંધી તથા તેમના મિત્રોના વસવાટથી ક્યારે દેવી આત તૂટી પડવાની ધાસ્તી રાખવામાં આવે છે એ વાતથી સરકાર બેશક વાકેફ ડાવો જોઈએ. એટલા માટે મિ. ગાંધી અને તેમના સાથીઓને પંચને તેમની જરૂર લાગે તે સિવાય, ચપારણ્યમાંથી જલદી ખસેડવા જ ઇષ્ટ છે, જ પણુ અક્સાસની વાત છે કે એ ગ્લેઇન્ડિયનપત્રો અને ગાં ગેની ખાટલી કાળજી અને ખટપટતાં ચે પંચને મહાત્માની સલાહ અને સૂચના વગર ન ચાલ્યું ! ગેરા સાઢુંની એસસીએશને ભાર દઈને ભલામણુ કરવા છતાં મહાત્માજી ચંપારણ્યમાં જ રહ્યા, અને સૌથી ભારે નવાઈની વાત તે એ છે કે ડેઈલી ન્યુઝે જેમને રખડા કમિશનર Roving Commissioner તરીકે ઓળ- ખાવ્યા હતા તેમની અધી વાત પંચને પશુ આખરે ખૂલ કરવી પડી ! બિહાર સરકારે પંચ નીમતાં તા. ૧૦-૬-૧૭ ને રાજ જે યાદી મ્હાર પાડી હતી અને જે તા. ૧૨ મીના વર્તમાનપત્રામાં પ્રકટ થઈ હતી તે વાંચવાથી જમ્મુાશે કે 'પારણ્યની રૈયતની રિ- યાદે માત્ર ઉપજાવી કાઢેલી અથવા છે. નવી ઉભી કરેલી હતી. સરકારી માદીના સારાંશ નીચે પ્રમાણે છેઃ