પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭

૨૨૭ એ ખામત રૈયત પાસેથી પશુ વિગત મેળવવામાં આવતી, એમ કહેવાયછે કે આ મુસાફ્રીમાં પક્ષના સભાસદેએ જે કંઇ જોયું તથા સાંભળ્યું તેથી કરીને તેમના દિય ઉપર ઉંડી અસર થઈ. તા. ૭૦ મીથી કરી ખેતિયામાં પંચતી એડ઼ક શરૂ થઈ, મધુ અની કાડીના મેનેજર મિ. એ. ગ્રનીલ તથા માલેક મિ. બૃત્યુ. બ્રૂકની જીળાની લેવા. પંચના થાડા સભાસદો મહિયા કાડીના ગામડામાં ગયા અને ત્યાંની હાલત પ્રત્યક્ષ નિહાળ તથા કાર્ટીના રજીસ્ટર વિગેરે કાળા તપાસ્યાં. તા. ૩૧ મીએ હૈ,કરાયા તથા સહિઅરિયા કાઠીનાં ગામડામાં જઈ તપાસ કરી. તેજ દિવસે રાતની માડીમાં મહાત્માજી પોતાના સાથીઓ સાથે મેતિહારી ગયા. એમસ્ટ માસની પહેલી તારીખે પંચનું કામ બંધ રહ્યું. તા. ૨ એ પંચ રાજપુર કાઠીમાં યું, રાજપુર કાડીના મેતેરે ગામડામાં આગળથી સૂચના આપી રાખી હતી એટલે ત્યાં લગભગ પાંચ છ હુન્નર્માણુસે એકડા થયા. તા. ૩ જી અને ૪ થીએ પિપ) તયા તુરકાશિયા કૅાડીમાં તપાસ કરી. આ કાઠીઓમાં પણ લગભગ ત્રણુ ચાર હમ્બરથી એ છા માણુસા નહી આવ્યા હૈાય. રાત્રે માત્માજીએ મિ. ઈતની કઠોની મુલાકાત લીધી અને સવા, તા. ૫ મીએ, . વિનતી નથી તેના રાજપુર છતાની નામના ગામડામાં ગયા. ત્યાં હોકાત મળી, ઉન્નપાલટ પ્રશ્ન પૂછી હકીકત મેળવી. લગભગ સાંજ પહેલાં ત્યાંનુ કામ આટાપી ખેતિયા પાછા આવ્યા. તા. ૬ ધીએ રાજાટ હરિયા ઢાડીની ખબર લીધી. તા. ૧૪ ભીએ છેલ્લી જુબાની જાહા કડોના મેનેજર તરીકે મિ. જેમ્સનની લેવામાં આવી અને તે પછી જુમા- લેવાનું કામ પૂરું થયું. માત્માજીએ સતતી જાજોગી નુમા અને અદાલતના ચૂકાદાએ પંચ પાસે રજુ કર્યા. ની ની એ તે જાણે પંચના પ્રવાસની અથવા તે જાહેર કામાની વાત થઈ. પણ જે દિવસે પંચનું કામ ધ રહેતું તે દિવસે પંચની