પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪

૨૩૪ પણ આપશે, જે ગામે હૂછ તાજેતરમાં જ પડે અપાયાં છે ત્યાંની રૈયતને તાવાનની પૂરેપૂરી રકમ મળી જશે. મેતિયા રાજ્યને સરવે ખાતા મારત રૈયત તરફથી જે વધારાના કર મળે છે તે અનાજની ચાલુ મોંધવારીને લીધે સાત વર્ષ નહીં મળે, ( ૫ ) આમવાખ લે એ બિલકુલ ફાયદા વિરુદ્ધ છે. અવિ ષ્યમાં કાઈ પશુ રૈયતે પોતાના ખાતે નક્કી થએલી મહેસુલ સિવાય જમીનદારને કાંઇ વધારે ન આપવું. ( ૬ ) ખાપદાદાની મિલ્કત તેના વાટ્સને મળે તેમાં કાર્ય જાતની શ્રી ન લઈ શકાય. એવી બીજી આંખતમાં એક ચાસ નિયમ રવે અને તે હિંસામે શ્રી લેવી. ખેતિયા રાજ્યમાં ફરીને ચોક્કસ દૂર કરાવવાનું રેવન્યુ એને સોંપવામાં આવશે. કાયમી પટ્ટાવાળાં ગામેામાં પણ એ જ નિયમ ચાલુ કરવા હુકમ ફરમાવવામાં આવશે. (૭) ઐતિયા રાયની હદમાંથી ચાઁ મહાક્ષ ( ચામડાનાં કારખાનાં ? કાઢી નાંખવાં જોઇએ, પશુ જ્યાં સુધી રામ- નર રાજ્યમાં એ વિષે પૂરી તપાસ ન થાય ત્યાં સુધી એ વાત મુલતવી રાખવી. ( 4 ) તેલ કે લાસલેટ વેચવાની બાબતમાં ઇજારા આપવ એ કાયા વિરુદ્ધ છે. એ રિવાજ એકદમ અધ કરવા. ( ૯ ) મતિયા રાજ્યમાં રૈયત વૃક્ષ ઉપરના ગામધણીના અધ ભાગ વ્યાજખી કિંમતે ખરીદી શકે છે. પણ જો એ રીતે ઝાડના સાત્ર ક્ષય થઈ જતા હોય સમેતિયા રાજ્યના મૅનેજર વૈષ્ણની અર્જી આખત વિચાર કરી અમુક હદ નક્કી કરશે. (૧૦) ઢારઢાંખરને ચરવા માટે ગોચર વગેરે ફાજલ રાખવા દરેક જમીનદાર, કાયમી પટ્ટાદાર તથા ટુંકી મુદતના પટ્ટાદારને ખબર આપવામાં આવશે.