પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ર™ ) સ્વયંસેવકોની સેવા મહાત્માજી કહે છે કે ચપારણ્યની પ્રજાનાં ધાં દુઃખાનું મૂળ તેમની અજ્ઞાનતા છે; જ્યાં સુધી પ્રજા પોતે માનસિક ઉન્નતિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી મ્હારની કાર્ય શક્તિ તેના ઉદ્ધાર ન કરી શકે. તે શરૂઆતથી જ આ સિદ્ધાંત ઉપદેશી રહ્યા હતા. જો કે હિંદુ સ્થાન માટે એ સિદ્ધાંત કંઈ નવીન નથી, પરંતુ પારણ્યમાં તા હરેક પળે તેને અનુભવ થાય છે. ચપારણ્યની પ્રા બહુ જ પામર છે. મહાત્માજી કહેતા કે ઉપન્નક દુઃખે ભલે આપણે તાળવાના પ્રયત્ન કરીએ પશુ પ્રશ્ન પેાતાની મુક્તિ કાયમ નિભાવી નહીં શકે, એક મા બીજી રીતે તે પરાધીન તાના પઢામાં સપડાઈ જવાની મહાત્માજીના પધારવાથી પ્રજામાં