પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨

પર એક વિચિત્ર પ્રકારની સ્વતંત્રતા અને નિર્ભયતા આવી હતી, પણ તે કાયમ રહેરો કે કેમ એ એક હેટામાં મ્હાટે પ્રશ્ન હતા. તેની રહેણીકરણીમાં ખણી સુધારા થવાની જરૂર હતી. ગામમાં અને રસ્તાઓ ઉપર પણ જ્યાં જુએ ત્યાં ગંદકી, ગંદકી ને ગંદકી જ નરે તરે ! લેકામાં એટલા સંપ કે ઉત્સાહ પશુ ન મળે કે અધા એકત્ર ચઇ ગામના એક ન્હાના શા માર્ગો પશુ જાતે સુધારી લે, મનસીબે જે કાઈ રાગચાળા ચાલે તે એક એક માખુ ગામ પાયમાલ થઈ નથ; એ અસહાય અને અનાથ પ્રજાને માટે દાના પશુ પૂરા દાખસ્ત ન મળે. જ્યાં સરિયામ રસ્તા ઉપર અને ઘર પાસે ગંદકી ઉભરાતી હાય ત્યાં દવાનું તે સૂઝે જ કાને ? એટલા માટે મહાત્માજીએ નિય કર્યો કે આ લેડ્ડા ઉપરના જુલમા આન્ન કરાવવા માત્રથી દહાડા નહીં વળે, તેમને ફૅળવવા માટે એટલે જ ભગીરથ પ્રયત્ન કરવા જોઈએ. પંચનું કામ શરૂ થયું તે પહેલાં જ તેમણે મા અજ્ઞાન રૈયતમાં કેળવણીના પ્રચાર કરવા દેવા સ્વયં સેવાની જરૂર પડશે એ વિષય પેાતાના મ્હારગામના મિત્રો સાથે ચચ્યા હતા. પચનું કામ પૂરું થતાં જ તે આમ અને દળવણીના સવાલ હાથ ધરવા માગતા હતા. સ્વયં સેવા વિષે તેમણે શ્વેતાના એક મિત્ર ઉપર લખેલું કેઃ—“ સ્વયંસેવકાએ બહુ મહત્વનું અને સ્થાયી કામ કરવાનું છે અને અમારા આ યજ્ઞની એ છેલ્લામાં કેલી અતિ આવશ્યક પૂર્ણાહુતિ મણાશે. અમને એવા સ્વયંસેવકાની જરૂર છે કે જે પુખ્ત ઉમ્મરના, વિશ્વાસપાત્ર અને મહેનતુ ડ્રાય; વખત આવ્યે હાથમાં કાદાળી અને પાવડા લઇ નવા રસ્તા મનાવી દે, જૂના રસ્તાના જર્ણોદ્ધાર કરી નાંખે, ગામને ગંદવાડ સામ્ર કરવા મંડી પડે, અને રૈયત તથા જમીનદારો વચ્ચેના વ્યવહારમાં રૈયતને ખરા માર્ગ દર્શાવે. જે આ પ્રમાણે માત્ર છ મહિના માંમ ચાલે ત