પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮

“ અમે શું કરીએ, અમને પાકીસ પકડીને લઇ જાય ? કહું છું કે તેવી રીતે ખેંચીને જો તે કરતાં મરવું ભલું, સારે પશુ તમને તમારી જાન અને માલના રક્ષતુ માટે લડી લેવાની રજા આપી છે. કાયદામાં ચોખ્ખી છૂટ છે. કાઇ શુ ચાર વે આવે પ્રસંગે યુદ્ધ કરરો અને શારશે અથવા મરશે, મારાથી આજે સાંસળી તેવી ફરિયાદ સાંભળી નથી શકાતી ! પશુ તમે મને ખરાબર સમજી લે. ભૂધીએ વેળા મારવા તૈયાર થવાનું હું તમને નથી શીખવતા. પોલીસ વાર’ટ લઈને આવે, સમન લઈને આવે ત્યારે તમે લડવા નીકળે એ ા તમારી નામર્દાઈ સૂચવે. આપણે ૫૦ શાસ ઉમા હાઇએ અને એક સિપાઇ હુકમ આપવા આવ્યું હોય તેને આપણે મારી શકીએ એમાં નવા શી ? તે પણ તે હુકમને માનવે એમાં જ આપણી મર્દાનગી છે. પોલીસનું તે પકડવાનું કામ છે. તેનું વાર’ટ અમેગ્ય હોય તે પશુ પોલીસના દાયમાંથી આપણે કાઇને ગડાવી નથી શકતા. પોલીસ પકડતાં તને મારે, ગાળા દે, તે તે પણ તમારે સાંભળી લેવી જોઇએ. પણ તમારા ઘરમાં પોલીસ આવે, તમારાં ઢેરઢાંખર લૂટવા આવે, તમારું ધન લૂઢા આવે, તા તમે જરૂર તેની સામે થો અને લાડી વાપરજોજો તમે તમારા પ્રાણુ આપવા તૈયાર ન હૈા તા પશુ વળી બીજી શરત કર્યું. તેમને આવે પ્રસંગે મારવાનું કહું છું તેથી કાંઈ એમ નથી કહેતા કે તમે કાઇચાર આવે તેને જાનથી મારી નાંખો. લડાખને પણ કાંઈ કાયદા હ્રચ છે ને? લાડીની સામે તઘવાર ખેંચો એ ધર્માં નથી, લાઠીની સામે મુો મારવા એ ધર્મ છે. એક માણુસની પાસે ૫૦ નું સૈન્ય લઈને જવું અ ક્રમ નથી, નામી છે. લાઠીની સામે તાવાર ખેંચવાથી, એકતી સામે ૫૦ જવાથી આપણે નામ મા છીએ, આ મારી શીખામણુના તમે દુરુપગ પશુ કદાચ કરી એવી અને ભીતિ રહે છે. પ્લુ અહી બેઠેલા સમજી ભાઇ તમને તે