પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬

- ૧૬-૪-૧૭ જસવલીપટ્ટો નામના ગામડામાં એક માણુસ ફ્રંપર કાઠીવાળાએ જુલમ કરેલા હાવાથી તે ભાભુત તપાસ કરવા મહાત્માજી ખાયુ પરીષર અને માણુ રામનવમી સાથે સવારમાં નવ વાગ્યે નીકળ્યા. માર્ગ માં અપેારના વાગે ચઢિયા માર્ ગામમાં પાક્ષિસના એક નાકરે આવી મહાત્માજીને સમાચાર આપ્યા કે કલેક્ટર સાહેબ આપને મળવા મેલાવે છે. પાછા ફરતાં માર્ગોમાં જ ડેપ્યુટી ક્રિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ૧૪૪ મી કલમ પ્રમાણે પાન રચના ડૉ. માજીસ્ટ્રેટની નોટિસ બુજાવી. મા- માજીએ નેાટિસની પહેાંચ લખી, જીલ્લા ટ્રેડી જવાનો ઇન્કાર કર્યાં. મિ.પાલેક, શ્રીયુત માલવિચળ, એન્ડ્રૂઝ વિગેરેને એ બાબત ખબર પહેાંચા- ડવામાં આવી. તા. ૧૭–૪–૧૭ ગામડાની રૈયતની જીખાની લખવાની શરૂઆત. આવતી કાલે મેાતિહારીથી સાળ માલ ઉપર આવેલા પરસાની ગામે જવાના ઠરાવ. મતિ- હારીના ઉદાર પાદરી મિ. જે.ઝેડ.હાની મુલાકાત. જીલ્લા માછટ્રેટને મહાત્માછના પત્રઃ ૮ અમે આવતી કાલે તપાસ માટે ગામડામાં જવાના છીએ. ટાઈ પેલિસ અમલદાર અમારી સાથે આવું તા અમને રકત નથી, " જથ્થા માજરૂ તમારા ઉપર જવાખ: “ આવતી કાલે ૧૮૮ મી લૂમ પ્રમાણે કામ ચલાવવામાં આવશે. આશા મેનિનારી છેડી ન જા.