પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯

યારણ્યની પ્રાં વખતાવખત પોતાનાં દુ:ખા જહેર કરતી, પણ તેને જડમૂળથી નાશ કરવાનેા ઉપાય ૧૯૨૭ સુધી કાને ન સૂઝયા. મહાત્મા ગાંધીજી ૧૯૧૭ માં ચંપારણમાં આવ્યા અને પ્રગ્નનાં દુઃખા વિષે ભરાભર તપાસ કરવા લાગ્યા ત્યારે પણ ઢાડીવાળા તો એમ જ કહેવા લાગ્યા કે અમારે ને પ્રજાને ક્રાફ્ટે ાતના ઝાડી નથી, ભિન્નારના ચળવળી ચંપારણ્યમાં આવી લાકાને નાહક ઉશ્કેરે છે. ’’ પાછળથી આ જુઠાણું પંચની બમાં જ ઉધાડું પડી ગયું. માનનીયમિ- મૌર્ડ ધારાસભામાં ભાજી આપતાં કહેલું કેઃ— “મે` ગળી સંબધી મુશ્કેલીઓનું વન એટલા લખાણુથી આપ્યું છે કે મને ડર રહે છે કે તમે તે સાંભળીને કંટાળી ગયા હશો. પ એટલું લખાણુ કર્યા સિવાય મને ચાલે તેમ ન હતું. ઘણીવાર ધણુા કહે છે અને મને પોતાને પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગળાની ખેતી કરનારા ખેડુતને બહારના માજીસા ભંભેરતા નથી ત્યાં સુધી તેમના અને ક્રાડીવાળાના સમધ બહુ જ સુખમય હાય છે-ખરું જોતાં પ્રજાને અહીં દુઃખ જેવું જ નથી. બહારના લેકા Èરણી ફેલાવે છે ત્યારે જ ગરબડ ઉભી થાય છે. ' મે' છેલ્લા ૧૦ વર્ષના તિાસ ચ્યા ધારાસભા પાસે રજુ કર્યાં છે તે પરથી કાઢીવાળાની તે દલીલ સાવ ખોટી ર છે એમ મારું માનવું છે. જે ઢા ′′ પ્રજાનાં ટોના ટુંકા હેવાલ નીચે આપીએ છીએઃ- ચંપારણ્યમાં કાઠીવાળાના જીહ્મા સામે સૌ પહેલી હિલચાલ છે. સ ૧૮૬૭ માં ચૂખ઼ કાય એમ કેટલાક પુરાવા પરથી જાય છે. હિલચાલને જન્મ લાક્ષસરૈયા નામની થયો. કાઠિયા નામના ગામની રૈયતે ગળાનું બ્રટીમાં પારણ્ય ગૅઝેટીયર આ કાઠી વિષે લખે છે કે, એ તૂડી એકવખત સારા મિહારમાં ગળીની ફી તરીકે ખૂબ પ્રસિદ્ધી પામી હતી. ગળી માળાના ા જેવા ગણાતા મિ જેમ્સ મેકોર્ડ અહીં જ રહેતા. તેની યાહારમાં રાત