પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦

૩૦ વાવેતર ભૂધ કર્યું અને ગળીના ખેતરમાં બીજો જ પાક વાગ્યે. જોતજોતામાં બીજા ગામવાળાએ પશુ તેનું અનુકરજી કર્યું. ખરાખર તે જ વખતે કાઢીના ખુંગલાને આગ લાગી અને તે બળી ગયા. ઇ. સ. ૧૯૧૩ ના કિસ્સાની જેમ તે વખતે પણુ એ અગલે આખ્યાન મારાપ ગરીબ બીચારા ખેડુતોની ઉપર ઢાળી પાડવાને પ્રયત્ન થયા, પશુ તે માટે જેવો જોઈએ તેવા એક પશુપુરાવા તેમને મળી ન શક્યા. ઇ. સ. ૧૯૧૭ માં રૈયતની જે ક્રીઆદો હતી તે ઇ. સ. ૧૮૬૭ માં પશુ હતી. આ અશાંતિ અને અસંતોષનાં ચરણ રજુ કરતાં પટનાના કમિશ્નરે સરકારને લખેલું કે ગળાની ખેતીમાં રૈયતને કાઈ જાતના લાભ નથી મળતા એટલું જ નહીં, પણુ લકું દેખીતી રીતે તેમને નુકશાન જ વેઠવું પડે છે. ગળી વાવવાના દસ્તાવેજો તેમને લખી આપવા પડેછે, અને તેમની સરસમાં સરસ જમીન ગળી માટે પડાવી લેવામાં આવે છે. ગળીની ખેતી ખીજી ખેતી કરતાં વધારે મુશ્કેલ હેાય છે, કાદીના મુકાદમ વિગેરે રૈયત ઉપર અનેક જાતના અત્યાચાર કરે છે, વિગેરે ઉપર કહ્યો તે ઋગને અને રૈયતની એકસંપીના પ્રશંગ બનવાથી કાડીવાળા ગલ રા. રૈયતે ગળી વાવવાનું બિલકુલ અધ કરી દીધું, અને જોત- તામાં સારા પારણ્યમાંથી ગળીની ખેતીને દેશવટા મળે એવાં ચિન્હ દેખાવા લાગ્યાં. પર’તુ કાઠીવાળા નીલવરીએ સરકારની ઉપર ખૂબ ખાણું ચલાગ્યું અને આખરે સરકાર તેમની વ્હારે અઢી ! નીલવા પર દયા લાવી તેમની દરખાસ્ત પ્રમાણે સરકારે મેાતારીમાં મેન્યાયાધીશની અનેલી એક ન્હાનીશી અદાલતની સ્થાપના કરી. આ અદાલતના ઉદ્દેશ માત્ર એટલો જ કે .જો . રૈયત કરારપત્ર . પ્રમાણે - ન. મૈં તો કાઠીવાળા તેને એકદમ અદાલતમાં ધસડી જઇ શકે અને કરારના ભંગ કરવા