પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬

આ અંતે વ્હેલા ગા મેટા આપી સ્વચ્છંદતા ઉપર દાખ મૂકારી.. એટલે ગવર્નર સાહેબની સૂચનાઓને અમલ કરવા તે સાહેએ ઈ. સ. ૧૮૭૮ માં નીલવાની એક ખાસ સભા સ્થાપી, અને તેનું નામ ( Behar Planters Association) બિદાર પ્લન્ટસ અસેસિયેશન રાખ્યું, જે છ પશુ હયાત છે. આ સભાની પહેલી બેઠકમાં જ ગળીનું મહેનતાણુ વધારી દેવાના, અર્થાત્ ।. ૯ તે ખલે એકર દીઠ રૂા. ૧૦) આપવાનો ઠરાવ થયા. તે ઉપરાંત જે ખેતરમાં ગળી વાવવામાં આવે તે ખેતરના કર રૈયતની પાસેથી ન લેવા. ઠરાવ તા મજેના હતા અને છે, પણ ખેદના વિષય માત્ર ઍટલેા જ ક ન કરાવેાની જેમ ઠરાવ પશુ કાગળીએ જ રહી ગયા–તેના અમલ કરવાની એ સાહેને છેલ્લી બડી સુધી જરૂર લાગી નહીં. ખીજી દાના સંબંધમાં પણ ઉક્ત સભા મૂગી નથી રહી એમ ઇન્સાની ખાતર કહેવું જોઇએ. તેણે કરાવા ઘણા કર્યા, પશુ એકના મમલ ન કર્યું. જે ફર્યાદાની ખાતર તે સભાએ ૧૮૦૮ માં કરાવા કર્યો તે જ કરે તેજ સ્વરૂપમાં ઇ. સ. ૧૯૦૯ માં મિ. ગારલે પાસે રજી થઈ હતી, અને તેની તેજ કર્યાદ્ય, તેના તે જ સ્વરૂપમાં ઇ. સ. ૧૯૧૭ માં મહાત્મા ગાંધીજી પાસે આવી હતી. કર્યાદાનું સ્વરૂપ સમજાય તેટલા માટે સભાએ મજુર રાખેશા કેટલાક નિયમો ઉપર આપણે નજર કરી જએ. મુખ્ય નિયમ તે એ કે કઇ હાથના હિસાબે થીબા દીઢ ગળીની કિંમત રૂા.૯ની રાખવી. કરારમાં સરત ન હોય તા પશુ નીશવરાયતની રાત્રિના ગળીના ખેતરની અદલાબદલી ન કરી શકે. *દાચ ખેતરની ફેર- અદલી કરવી જ હાય તા એક ખેડૂતના ખેતર સાથે ખીન્ન ખેડૂતનું ખેતર અદલબદલ ન કરી શકાય. આ સભાના કાઈ સભ્યને ફર્યાદ કરવાની હાય તેમ તેઓ સભા પાસે રજી કરે અને સભા તે વિશે તપાસ ચલાવે. જો કાઈ સભ્ય સભાના હુકમ ન માટે ત તેને સભામાંથી ખતરા કરવા. સરકારની સાથે મસલત કર્યા પછી સત્તાઓ એક એવેનિયમ પશુ ઘડી કાઢયે કે જો કાઇ ખેડૂત એક વીઘા દીઠે '