પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦

તા. ૧૪ મી આગષ્ટ, ૧૯૦૭ તે રાજ કાઠીના ખેડૂતેાએ મળી ચમ્પારણ્યના કલેકટરને એક અરજી કરી. તેમાં પોતાની રામકહાણીનું વન આપતાં તેમણે ચેખેંચાખ્ખું લખેલું કે- “ એક વીધા×દી ત્રણ ગુંઠામાં ગળી વાવવાને ખલે હવે કાઠીવાળાઓએ એક નવી તદ્દખીર રચી છે અને એ તીર પ્રમાણે અરધાઅરધ ખેતરમાં ગળીનું વાવેતર થ્થરદસ્તીથી અમારી પાસે કરાવે છે. બાકીના અરધ ભાગમાં જવ વાવવા પડે છે, અને એક એકર જવની કિંમત અમને તે માત્ર રૂા. ૧૫ આપે છે, જો કે મજુરી અને ખીજે ખર્ચો બાદ કરતાં વીધા દીડ઼ રૂા. ૪૫ ની પેદાશ ખુશીથી થઈ શકે એમ અમને લાગે છે. જો જવ અને ગળીની ખેતી વીષા દીઠ ત્રણ ગુમાં ન કરીમે તે કાઢીવાળા બાકીના ત્રણુ ગુંઠા બદલ વીઘા દીઠ ૨૫ મણુ ધાન્ય અમારી પાસેથી વસુલ કરે છે. જો વખતસર ધાન્ય રજુ ન કરી શકીએ તેા ખજારૂ ભાવ પ્રમાણે તેની કિંમત અમારી પાસેથી પડાવે છે. એ ધાન્યને બદલે અમને કાઇ જાતની મજુરી કે મહેનતાણું મળતું નથી, . અમારાં ગાડાં, અમારા બળદ, અમારા સાથી અને અમને પેાતાને પણ પરાણે પકડીને વેઠે લઇ જાય છે, અને અમને હિસાબે મજુરી મળવી જોઇએ તેના માત્ર ચોથા ભાગ જ ચૂવામાં આવે છે. કાઇ કાઈ વાર તા મજુરીમાં પાર્ક પૃથ્થુ મળતી નથી. . આ વિષે પૂરી તપાસ કરી ન્યાય મેળવવા ખેડુતેએ માગણી કરેલી. આ અરજી ડીસ્ટ્રીક્ટ માજી મિ૦ ટૅનર તર૬રવાના કરી, અને તે વિષે તપાસ કરવાનું કહી વિશેષમાં ઉમેરેલુ કે woltJudgement of 12th September, 1907, in Emperor vs, Faujdar Dubey and others. ૨૪ ગયા.